SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ त शालि सूत्र भाग - 3 मध्य सूत्र -२ थी 3२ संजया सुसमाहिआ ॥२९॥ आउकायं विहिंसंतो, हिंसई उतयस्सिए । तसे अ विविहे पाणे, चक्खुसे अ अचक्खुसे ॥ ३०॥ तम्हा एअंतिणित्ता, दोसं दुग्गइवड्ढणं । आउकायसमारंभं जावजीवाइ वज्जए ॥३१॥ સાતમા સ્થાનની વિધિ કહેવાઈ. હવે આઠમા સ્થાનની વિધિને આશ્રયીને કહેવાય છે. २८-३०-३१ पूर्ववत् (२६-२७-२८ सूत्रोनां अर्थनी ४४...) 'आउकायं 'ति सूत्रं, सूत्रत्रयमप्कायाभिलापेन नेयं, ततश्चायमप्युक्त एव ॥२९-३० ३१ ॥ ટીકાર્થ : ત્રણેય સૂત્રો ૨૬-૨૭-૨૮ સૂત્રો પ્રમાણે જાણવા. માત્ર પૃથ્વીના સ્થાને અકાય શબ્દથી બધુ સમજવું. આમ આ આઠમું સ્થાન પણ કહેવાઈ ગયું. साम्प्रतं नवमस्थानविधिमाह जायतेअं न इच्छंति, पावगं जलइत्तए । तिक्खमन्नयरं सत्थं, सव्वओऽवि दुरासयं ॥ ३२ ॥ जि હવે નવમા સ્થાનની વિધિ કહે છે. न ગા.૩૨ પાપરૂપ અગ્નિને પ્રગટાવવા ઈચ્છતા નથી કે જે તિક્ષ્ણ છે, અન્યતરશસ્ત્ર शा छे, जधी जादुथी हुराश्रय छे. ना य स 'जायतेअं 'ति सूत्रं, जाततेजा - अग्निः तं जाततेजसं नेच्छन्ति मनःप्रभृतिभिरपि ‘पापकं’ पाप एव पापकस्तं, प्रभूतसत्त्वापकारित्वेनाशुभमित्यर्थः, किं नेच्छन्तीत्याह'ज्वालयितुम्' उत्पादयितुं वृद्धिं वा नेतुं, किंविशिष्टमित्याह - ' तीक्ष्णं' छेदकरणात्मकम् 'अन्यतरत्शस्त्रं' सर्वशस्त्रम्, एकधारादिशस्त्रव्यवच्छेदेन सर्वतोधारशस्त्रकल्पमिति भावः, अत एव ‘सर्वतोऽपि दुराश्रयं' सर्वतोधारत्वेनानाश्रयणीयमिति सूत्रार्थः ॥ ३२ ॥ ટીકાર્થ : અગ્નિ ઘણાં જીવોને અપકારી હોવાથી અશુભ છે, આવી પાપાત્મક અગ્નિને ઉત્પન્ન કરવા કે ઉત્પન્ન થયેલી અગ્નિને વધા૨વા સાધુઓ મન વગેરેથી પણ ईच्छता नथी. ૧૭૫ S E त H जि न शा य
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy