SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ * * * મ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ ) અધ્ય. ૬ સૂત્ર-૨૫ છે. સસ્નિગ્ધ...) તથા બીજોવડે = સચિત્તબીજોવડે સંસક્ત. “ઓદનાદિ એમ સમજી લેવું. અથવા બીજ અને સંસક્ત બંને જુદા જ પદાર્થ લેવા. | (એમાં બીજ તો સ્પષ્ટ જ છે.) જ્યારે આજનાલાદિ = કાંજી વગેરે બીજા જીવાદિ , વડે સંસક્ત થાય. (એમાં ત્રસજીવો ઉત્પન્ન થાય કે બહારથી ત્રસજીવો આવી પડેલા હોય.) તથા સંપાતિમવગેરે જીવો પૃથ્વી પર પડેલા સંભવે છે. (જે મચ્છારાદિ જીવો નીચે 1 પડતાં હોય તે સંપાતિમ. જ્યારે કીડી-મંકોડા વગેરે તો ઉપરથી પડતા નથી. એ સહજ ""L | રીતે જ નીચે હોય છે.) નું પ્રશ્ન : આ ઉદકાર્ત, બીજ, સંસક્ત, પૃથ્વી પર પડેલા જીવો... આ બધું તો દિવસે તું પણ સંભવે જ છે ? ઉત્તર : સાચી વાત છે. પણ પરલોકભી સાધુ દિવસે ચક્ષુથી જોતો જોતો એ બધા દોષોને વર્જી શકે. જ્યારે રાત્રે તો આ બધામાં સંયમનો ઘાત ન થાય એ રીતે કેવી રીતે તે ની ચરે ? શુદ્ધચારિત્રનો અસંભવ જ છે. उपसंहरन्नाहएअं दोसं दळूणं, नायपुत्तेण भासिअं। सव्वाहारं न भुंजंति, निग्गंथा राइभोअणं ॥ २५ ॥ ઉપસંહાર કરતાં કહે છે. ગા.૨૫ જ્ઞાતપુત્ર વડે ભાષિત આ દોષને જોઈને નિર્ઝન્થો સર્વાહારનો રાત્રે ન ખાવાનો ત્યાગ કરે. ___एअंच 'त्ति सूत्रं, 'एतं च' अनन्तरोदितं प्राणिहिंसारुपमन्यं चात्मविराधनादिलक्षणं । दोषं दृष्ट्वा मतिचक्षुषा 'ज्ञातपुत्रेण' भगवता 'भाषितम्' उक्तं 'सर्वाहारं' * चतुर्विधमप्यशनादिलक्षणमाश्रित्य न भुञ्जते 'निर्ग्रन्थाः' साधवो रात्रिभोजनमिति सूत्रार्थः * ૨૫ / | ટીકાર્થ ઃ આ જ્ઞાતપુત્રભાષિત અનંતરોદિત જીવહિંસારૂપ દોષ અને બીજા પણ છે એ આત્મવિરાધનાદિરૂપ દોષને બુદ્ધિરૂપી ચક્ષુથી જોઈને સાધુઓ અશનાદિરૂપ ચારેપ્રકારના છે વE F F = = = છે અને ૧૭૨
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy