________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
:
અધ્ય. ૬ સૂત્ર-૨૦, ૨૧
જુક
* *
*
૩, ૫
Aી
એ યતવમત:
* ન સો પરિવારો વૃત્તો, નાયપુત્તે તા . | મુછી પરિવાહો પુત્તો, રૂમ () વૃત્ત મસિUT I ૨૦
આવું છે, માટે
ગા.૨૦ ત્રાયી જ્ઞાતપુત્રવડે તે પરિગ્રહ કહેવાયો નથી. મહર્ષિવડે કહેવાયું છે કે મૂછ પરિગ્રહ કહ્યો છે” । 'न सो 'त्ति सूत्रं, नासौ निरभिष्वङ्गस्य वस्त्रधारणादिलक्षणः परिग्रह उक्तो, 5 स्त बन्धहेतुत्वाभावात् केन ? 'ज्ञातपुत्रेण' ज्ञात-उदारक्षत्रियः सिद्धार्थः तत्पुत्रेण वर्धमानेन 'जात्रा' स्वपरपरित्राणसमर्थेन, अपि तु 'मर्छा' असत्स्वपि वस्त्रादिष्वभिष्वङ्गः परिग्रह उक्तो, बन्धहेतुत्वाद्, अर्थतस्तीर्थकरेण, ततोऽवधार्य 'इति' एवमुक्तो 'महर्षिणा' નાથા, સૂત્રે સેનંબવ સાત્તિ સૂત્રાર્થ: | ૨૦ ||
ટીકાર્થ : આસક્તિરહિત સાધુને વસ્ત્રાદિધારણ એ પરિગ્રહ કહેવાયો નથી. કેમકે એ રે દ્રવ્યો બંધનાં કારણ બનતાં નથી.
પ્રશ્ન : કોનાવડે એ પરિગ્રહ કહેવાયો નથી ? ત્તિ ઉત્તર : જ્ઞાત = ઉદારક્ષત્રિય સિદ્ધાર્થ. તેના પુત્ર અને સ્વ-પરનું રક્ષણ કરવામાં નિ | સમર્થ એવા વર્ધમાન વડે તે પરિગ્રહ કહેવાયો નથી. પરંતુ અવિદ્યમાન એવા પણ ન ન વસ્ત્રાદિમાં આસક્તિ એ પરિગ્રહ કહેવાયો છે. કેમકે એ બંધનું કારણ છે. “મૂછ પરિગ્રહ ' છે. એમ અર્થથી તીર્થકરવડે કહેવાયું છે તેમની પાસેથી અવધારીને ગણધરવડે કહેવાયું : |છે. એ પ્રમાણે આ સૂત્રમાં શય્યભવસૂરિ કહે છે.
आह-वस्त्राद्यभावभाविन्यपि मूर्छा कथं वस्त्रादिभावे साधुनां न भविष्यति?, उच्यते,
सम्यग्बोधेन तद्बीजभूताबोधोपघाताद्, आह च| सव्वत्थुवहिणा बुद्धा, संरक्खणपरिग्गहे।अवि अप्पणोऽवि देहमि, नायरंति
5
*
F
=
*
*
| પ્રશ્ન : વઢવગેરેના અભાવમાં પણ વસ્ત્રાદિમૂચ્છ જો થઈ શકતી હોય, તો કે તે વસ્ત્રાદિના સભાવમાં તો સાધુઓને અવશ્ય મૂછ થવી જ જોઈએ. છતાં તમે કહો છો જ