________________
→
ત
E
મ
ન ક
य
* *
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
સીધો અર્થ એ કે બાલસહિતવૃદ્ધો ..
વાદિઆનૂં એટલે વ્યાધિવાળા 7 શબ્દથી નિરોગીઓ પણ લઈ લેવા.
આ બધા જ સાધુઓના જે ગુણો છે, કે જે ગુણો આગળ કહેવાશે, તે તે બધા સાધુઓએ અખંડ અને અસ્ફુટિત કરવાના છે. એમાં દેશવિરાધનાના ત્યાગથી તે અખંડ કહેવાય અને સર્વવિરાધનાના ત્યાગથી તે અસ્ફુટિત કહેવાય.
એ જે રીતે કરવાના છે, તે તમે સાંભળો.
ते चागुणपरिहारेणाखण्डास्फुटिता भवन्तीति अगुणास्तावदुच्यन्ते
दस अट्ठ य ठाणाई, जाई बालोऽवरज्झइ । तत्थ अन्नयरे ठाणे, निग्गंथत्ताउ भस्सइ ॥७॥
અધ્ય. ૬ સૂત્ર-૭
તે ગુણો અગુણના ત્યાગથી અખંડ, અસ્ફુટિત થાય એટલે પહેલા તો અગુણો બતાવે
છે.
ગા.૭ દસ અને આઠ સ્થાનો છે, કે જેને બાલ અપરાધે છે. તેમાં અન્યતરસ્થાનમાં નિર્પ્રન્થપણાથી ભ્રંશ પામે છે.
‘વસત્તિ સૂત્રં, વશાી = ‘સ્થાનાનિ' અસંયમસ્થાનાનિ વક્ષ્યમાળલક્ષળનિ ‘યાનિ’ આશ્રિત્ય ‘વાત:' અજ્ઞ: ‘અપરાધ્ધતિ’ તત્સેવનયાપરાધમાનોતિ, कथमपराध्यतीत्याहतत्रान्यतरे स्थाने वर्तमानः प्रमादेन 'निर्ग्रन्थत्वात्' निर्ग्रन्थभावाद् 'भ्रश्यति' निश्चयनयेनापैति बाल इति सूत्रार्थः ॥
પ્રશ્ન : કેવી રીતે અપરાધ કરે છે ?
ઉત્તર : તેમાં કોઈપણ એકાદસ્થાનમાં પ્રમાદથી વર્તતો સાધુ સાધુભાવથી ભ્રષ્ટ થાય છે એટલે કે નિશ્ચયનયથી સાધુપણામાંથી દૂર થાય છે.
अमुमेवार्थं सूत्रस्पर्शनियुक्त्या स्पष्टयति
अट्ठारस ठाणाइं आयारकहाऍ जाई भणियाई । तेसिं अन्नतरागं सेवंतु न होइ सो समणो
Iરદ્દળા
૧૫૫
—
= ?
न
शा
.ટીકાર્થ : દસ અને આઠ એમ અઢાર અસંયમસ્થાનો છે કે જે આગળ કહેવાશે. કે જેને આશ્રયીને અજ્ઞાનીજીવ તેની સેવાદ્વારા અપરાધને પામે છે.
S
त
H
E
મ
स
ना
य
* * *