SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ * * * ‘ક > It જહુલ દશવૈકાલિકસૂર ભાગ-૩ હુ કહુ જ અધ્ય. ૬ સૂત્ર-છ B) ટીકાર્થ : કપિલાદિમતમાં આ કહેલી આચારગોચરરૂપ વસ્તુ નથી કે જે વસ્તુ જીવલોકમાં અત્યંત દુષ્કર છે. વિપુલ એવા મોક્ષનાં કારણભૂત હોવાથી વિપુલસ્થાન એટલે - સંયમસ્થાન. તેને સેવનારા જીવને જિનમત સિવાય અન્યત્ર ઈદૂશ = આવી આચારગોચર * વિસ્તુ થઈ નથી અને થશે નહિ. (ગાથામાં અન્યત્ર શબ્દ બે વાર અન્વય ન કરો તો અર્થ * | ઊંધો થાય. “સંયમસ્થાન સેવનારાને આ આચારગોચર થયું નથી કે થશે નહિ” એમ * અર્થ થાય. એ તો ખોટો જ અર્થ છે. એને તો આ આચારગોચર થાય છે અને થશે. એટલે જ વૃત્તિકારે મચત્ર નિનમતત્ એમ ઉમેર્યું છે. અર્થાત્ સંયમસેવીઓને જિનમતમાં ન મો જ આચારગોચર છે, અન્યત્ર નહિ. sી તથા ગાથામાં વૃત્ત શબ્દ છે, એનો અર્થ “કહેલું” થાય. જિનવચન સિવાય | તુ અન્યવચનોમાં આ આવો આચારગોચર કહેવાયો નથી.... પરંતુ વૃત્તિકારશ્રીએ વસ્તુ તુ શબ્દ લખ્યો છે. એટલે વૃત્તિકારશ્રી સામે વન્થ એમ પાઠ હોવો જોઈએ.) एतदेव संभावयन्नाहसखुड्डगविअत्ताणं, वाहिआणं च जे गुणा । अखंडफुडिआ कायव्वा, તે મુનેદ નહીં તહી ગદ્દા “આચારગોચર જિનમતમાં જ છે” એ જ વાતને સંભવિત કરતાં કહે છે કે ત્તિ ગા.૬ ક્ષુલ્લકસહિતનાં વ્યક્તોનાં અને રોગીઓનાં જે ગુણો છે, અખંડ, અસ્ફટિત નિ | ન કરવાના છે. તે જે રીતે કરવાના છે તે રીતે સાંભળો. _ 'सखुड्ड'त्ति सूत्रं, सह क्षुल्लकैः-द्रव्यभावबालैये वर्तन्ते ते व्यक्ता- शा स द्रव्यभाववृद्धास्तेषां सक्षुल्लकव्यक्तानां, सबालवृद्धानामित्यर्थः, व्याधिमतां स ना चशब्दादव्याधिमतां च, सरुजानां नीरुजानां चेति भावः, ये 'गुणा' ना य वक्ष्यमाणलक्षणास्तेऽखण्डास्फुटिताः कर्तव्याः, अखण्डा देशविराधनापरित्यागेन र अस्फुटिताः सर्वविराधनापरित्यागेन, तत् श्रृणुत यथा कर्तव्यास्तथेति सूत्रार्थः ॥६॥ * ટીકાર્થ : જે નાની ઉંમરના હોય તે દ્રવ્યબાલ. જે શ્રુતજ્ઞાનરહિત હોય, અપરિણત * જ હોય તે ભાવબાલ. આ બંને પ્રકારના ક્ષુલ્લકોની = બાલકોની સાથે જે વ્યક્તો વર્તે, તે જ * સક્ષુલ્લકવ્યક્ત કહેવાય. તેમાં જે મોટી ઉંમરના હોય તે દ્રવ્યવ્યક્ત અને જે પરિણત૨. ગીતાર્થ હોય તે ભાવવ્યક્ત કહેવાય.
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy