SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ આ દશવૈકાલિકસૂગ ભાગ-3 હુ કહુ છે અધ્ય. ૫.૨ સૂત્ર-૫૦ % ‘સિવિઝUT"ત્તિ સૂત્ર, શિક્ષિત્ની' થી– “fમક્ષેપUTIશુદ્ધિ' fપમાંff - 2 * शुद्धिमुद्गमादिरूपां, केभ्यः सकाशादित्याह-'संयतेभ्यः' साधुभ्यो 'बुद्धेभ्यः'* * अवगततत्त्वेभ्यः गीतार्थेभ्यो न द्रव्यसाधुभ्यः सकाशात्, ततः किमित्याह-'तत्र' * * भिक्षैषणायां 'भिक्षः' साधुः 'सुप्रणिहितेन्द्रियः' श्रोत्रादिभिर्गाढं तदुपयुक्तः 'तीव्रलज्ज'* उत्कृष्टसंयमः सन्, अनेन प्रकारेण गुणवान् विहरेत्-सामाचारीपालनं कुर्याद्, इति न ब्रवीमीति पूर्ववदिति सूत्रार्थः । उक्तोऽनुगमः । साम्प्रतं नयाः, ते च पूर्ववदेव । व्याख्यातं मो पिण्डैषणाध्ययनम् ॥५०॥ ।। इति श्रीहरिभद्रसूरिविरचितायां दशवैकालिकवृत्तौ पिण्डैषणाध्ययनं સમાપ્તમ્ III | ટીકાર્થ : સાધુ ઉદ્ગમ-ઉત્પાદન-એષણા રૂપ જે પિંડની માર્ગણા કરવાની શુદ્ધિ છે, | તેને શીખી લે. પ્રશ્ન : કોની પાસેથી શીખે ? | ઉત્તર : તત્ત્વને જાણી ચૂકેલા ગીતાર્થસાધુઓ પાસેથી શીખે. દ્રવ્યસાધુઓ પાસેથી ન [ r - Eી. Tre "B શીખે. 'r E F = = પ્રશ્ન : એ શીખ્યા બાદ શું કરે ? ન ઉત્તર : એ શીખ્યાબાદ ભિક્ષેષણામાં ભિક્ષુ શ્રોત્રાદિ ઈન્દ્રિયોવડે ગાઢઉપયોગવાળો વિના ન બને. અને ઉત્કૃષ્ટ સંયમવાળો બને... એ રીતે વિચરે. આમ આ પ્રકારે ગુણવાનસાધુ સામાચારીપાલન કરે. વીર શબ્દનો અર્થ પૂર્વની જેમ સમજી લેવો. અનુગમ કહેવાઈ ગયો. હવે નયો... તે પૂર્વની જેમ જ સમજવા. પાંચમું અધ્યયન-દ્વિતીય ઉદ્દેશો સંપૂર્ણ. પિંડેષણા અધ્યયનનું વ્યાખ્યાન થઈ ગયું. * * * કે8િ
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy