________________
IF ‘E
2. દશવૈકાલિકસૂર ભાગ-૩ બહુ હુ અધ્ય. ૫.૨ સૂત્ર-૪૮ જુ છે. ટીકાર્ય : આ આવા પ્રકારનો તપસ્તનાદિ સાધુ તેવા પ્રકારની ક્રિયાના પાલનનાં ક વશથી દેવપણું પામીને પણ જે દેવકિલ્બિષિકો છે, તેમાં ઉત્પન્ન થાય. (પણ જો | ઊંચાદેવલોકમાં નહિ) ત્યાં પણ એ અવિશુદ્ધ અવધિજ્ઞાન હોવાથી જાણી ન શકે છે કે “મેં પૂર્વે કહ્યું કેવું પાપ કરેલું કે જે કર્યા પછીનું આ હલકાદેવ બનવા રૂપ ફલ મળ્યું છે.”
अत्रैव दोषान्तरमाहतत्तोवि से चइत्ताणं, लब्भिही एलमूअयं । नरगं तिरिक्खजोणिं वा, बोही जत्थ सुदुल्लहा ॥४८॥ અહીં જ બીજાદોષને દેખાડે છે.
ગા.૪૮ ત્યાંથી પણ ચ્યવીને તે એલમૂકત્વ પામશે. નરક કે તિર્યંચયોનિ પામશે કે જયાં બોધિ સુદુર્લભ છે.
'तत्तोवि'त्ति सूत्रं, ततोऽपि देवलोकादसौ च्युत्वा लप्स्यते 'एलमूकताम्। अजाभाषानुकारित्वं मानुषत्वे, तथा नरकं तिर्यग्योनि वा पारम्पर्येण लप्स्यते, 'बोधिर्यत्र सुदुर्लभः' सकलसंपन्निबन्धना यत्र जिनधर्मप्राप्तिर्दुरापा । इह च प्राप्नोत्येलमूकतामिति वाच्ये असकृद्भावप्राप्तिख्यापनाय लप्स्यत इति भविष्य|त्कालनिर्देश इति सूत्रार्थः ॥४८॥
ટીકાર્ય : આ સાધુ દેવલોકમાંથી ચ્યવ્યા પછી પણ મનુષ્યપણામાં બકરીની ભાષાને ન | અનુસરનારા પણું પામશે. અર્થાત્ એવો મનુષ્ય બનશે કે જે સ્પષ્ટ બોલી ન શકે. બકરીની ના
માફક માત્ર બેં બેં જેવું અસ્પષ્ટ બોલે. - તથા પરંપરાએ નરક કે તિર્યંચયોનિ પામશે. (દેવમાંથી સીધો નરકમાં ન જાય, એ આ અપેક્ષાએ પરંપરાએ કહ્યું છે.) કે જે નરક-તિર્યંચમાં બોધિ-સમ્યક્ત્વ સુદુર્લભ છે. અર્થાત્ તમામ સંપત્તિના કારણભૂત જિનધર્મપ્રાપ્તિ જે ગતિઓમાં દુર્લભ છે, એવી ગતિમાં એ જીવ જશે.
પ્રશ્ન : પ્રાખોતિ પત્નકૂવતાં એમ વર્તમાનકાળનો જ નિર્દેશ કરવો જોઈએ ને ? | નશ્યતે એમ ભવિષ્યકાળનો નિર્દેશ શા માટે ? (કોઈક એક જીવની વાર્તા જ ચાલતી | * હોય તો એમાં ભવિષ્યપ્રયોગ બરાબર. પણ અહીં તો વાસ્તવિકસ્વરૂપ જ બતાવી રહ્યા * છે. ભૂતકાળમાં આ રીતે પામ્યા છે, ભવિષ્યમાં અનંતાજીવો પામશે અને વર્તમાનકાળમાં સ પામે છે... આવા પદાર્થોમાં વર્તમાનપ્રયોગ જ ન્યાય ગણાય.)