________________
* *
*
*
3, ૫
દશવૈકાલિકસૂર ભાગ-૩ અને હક અધ્ય. ૫.૨ સૂત્ર-૪૬, ૪૦ हैं पूजाद्यर्थमाह-अहम्, अथवा वक्ति-साधव एव क्षपकाः, तूष्णीं वाऽऽस्ते, एवं वास्तेनो ,
धर्मकथकादितुल्यरूपः कश्चित्केनचित् पृष्ट इति, एवं रूपस्तेनो राजपुत्रादितुल्यरूपः, एवमाचारस्तेनो विशिष्टाचारवत्तुल्यरूप इति, भावस्तेनस्तु परोत्प्रेक्षितं कथञ्चित् किञ्चित् । श्रुत्वा स्वयमनुत्प्रेक्षितमपि मयैतत्प्रपञ्चेन चर्चितमित्याहेति सूत्रार्थः ॥४६॥
ટીકાર્થ : તપસ્તે નવગેરે સાધુ ક્રિયાને પાળતો હોય તો પણ તેવા પ્રકારના ભાવદોષથી તે કિલ્બિષિક કર્મ બનાવે છે. (તેવી હલકી દેવગતિમાં લઈ જનારું કર્મ તે | કિલ્બિષિક દેવકર્મ.). | • જે બીજા તપસ્વીના જેવા જ રૂપવાળો હોય, તેને કોઈ પૂછે કે એ તપસ્વી તમે | [છો ?” પેલો સાધુ પૂજાદિમાટે કહે કે “હું જ છું” અથવા તો બોલે કે “સાધુઓ તપસ્વી
હોય” અથવા મૌનધારી રહે. (આનાથી સામેવાળો તો એને તપસ્વી જ સમજે..) આ 5| | તપસ્તન કહેવાય.
• એમ કોઈક સાધુ ધર્મકથી સાધુના જેવા રૂપવાળો હોય અને કોઈક એને પૂછે કે In “તમે પેલા વ્યાખ્યાનકાર છો...?” (ઉપર મુજબ બાકીનું સમજવું)
એમ રાજપુત્ર વગેરેને સમાનરૂપવાળો કોઈ હોય ... તે રૂપસ્તન. એમ વિશિષ્ટઆચારવાળાને સમાનરૂપવાળો કોઈ હોય ... તે આચારસ્તન.
• તથા બીજાવડે ચિંતનકરાયેલી કંઈક વસ્તુને કોઈપણ રીતે સાંભળી લઈ પોતે સ્વયં ત્રિા ન ચિંતવેલી હોવા છતાં જે એમ બોલે કે મેં આ તત્ત્વ વિસ્તારથી ચર્ચેલું છે, વિચારેલું નિા
છે.” આ ભાવસ્કેન કહેવાય.
45
=
=
5
%
E
F
F
=
G
મર્થ વેલ્યુમૂત लभ्रूणवि देवत्तं, उववन्नो देवकिव्विसे । तत्थावि से न याणाइ, किं मे શિષ્યા રૂ નં ? I૪૭ના
ગા.૪૭ દેવત્વ પામીને પણ દેવકિલ્બિષિકમાં ઉત્પન્ન થાય, ત્યાં પણ તે ન જાણે છે કે “શું કર્યાનું મને આ ફલ મળ્યું છે?”
'लद्धृण 'त्ति सूत्रं, लब्ध्वापि देवत्वं तथाविधक्रियापालनवशेन उपपन्नो * * 'देवकिल्बिषे' देवकिल्बिषिका ये, तत्राप्यसौ न जानात्यविशुद्धावधिना, किं मम कृत्वा * ' ' જિન્જિવિત્વતિ સૂત્રાર્થ:
*
* દૃષ્ટ