SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ઘર દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ જુ હુ અધ્ય. ૫.૨ સૂત્ર-૪૩, ૪૪ - " कीर्तयिष्येऽहं श्रृणुत 'मे' ममेति सूत्रार्थः ॥४३॥ જ ટીકાર્ય : આવા પ્રકારના સાધુના ગુણસંપત્તિ રૂપ સંયમાત્મક કલ્યાણને જુઓ. : પ્રશ્ન : એ કલ્યાણ કેવું છે ? ઉત્તર : એ સંયમ અનેક સાધુઓથી પૂજિત = સેવિત = આચરાયેલું છે. (પૂર્વના કે અનંત સાધુઓએ અને વર્તમાનના પણ સુસાધુઓએ એ સંયમ પાળેલું છે...) એ સંયમ કલ્યાણ = વિપુલમોક્ષને લાવનાર હોવાથી વિપુલ છે. ન તથા આ સંયમમાં તુચ્છતા વગેરેના પરિહાર દ્વારા નિરુપમસુખ રૂપ મોક્ષનું સાધન | હોવાથી અર્થસંયુક્ત = મોક્ષરૂપી અર્થવાળું છે. (તુચ્છતાવિપરિહાન શબ્દનો અર્થ નીચે પ્રમાણે સંભવિત છે. (ક) મોક્ષાત્મક સુખમાં તુચ્છતા, અનિત્યતાદિ નથી, એટલે એ નિરુપમ છે. આમ | તુચ્છતાદિના અભાવથી જે સુખ નિરૂપમ છે. એવા નિરૂપમસુખ સ્વરૂપ જે મોક્ષ છે. તેનું સાધન આ સંયમ છે. (ખ) દારુ પીવું, માયા, મૃષા કરવા વગેરે રૂપ તુચ્છતા, આસક્તિ આદિ દોષો આ [ 'સાધુના સંયમમાં નથી. અર્થાત્ આ સંયમમાં તુચ્છતાદિનો અભાવ છે. એટલે એ નિર્મળ છે. અને માટે જ તે મોક્ષનું સાધન છે.. આમાં યથાયોગ્ય અન્ય પણ અર્થો વિચારવા...) एवं तु स गुणप्पेही. अगुणाणं च विवज्जए । तारिसो मरणंतेऽवि, મારફ સંવરે ૪૪ | ગા.૪૪ આ પ્રમાણે ગુણપ્રેક્ષી, અગુણોનો વિવર્જક તે તાદેશ સાધુ મરણાન્ત પણ = જ સંવરને આરાધે. . 'एवं तु' उक्तेन प्रकारेण 'स' साधुः 'गुणप्रेक्षी' गुणान्-अप्रमादादीन् प्रेक्षते तच्छीलश्च य इत्यर्थः, तथा 'अगुणानां च' प्रमादादीनां स्वगतानामनासेवनेन परगतानां 'વાનનુત્ય 'વિવર્ન: ” ત્યારે ‘તા 7: ' શુદ્ધ ‘yRUJIોડા'* चरमकालेऽप्याराधयति ‘संवर' चारित्रं, सदैव कुशलबुद्ध्या तद्वीजपोषणादिति सूत्रार्थः । 6P ૬P | મ ૫ લ ૧ ક. ક ય 4 ક કા * * il૪૪. S) ટીકાર્થ : ઉપર કહેલા પ્રકારે જે સાધુ અપ્રમાદાદિ ગુણોને જોનારો અને તેને સેવવાના હો
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy