SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ Aહિતી અધ્ય. ૫.૨ સૂત્ર-૪૦, ૪૧ દશવૈકાલિકસુત્ર ભાગ-૩ છે. તે આરાધના- શી રીતે થાય ? * તથા आयरिए नाराहेइ, समणे आवि तारिसे । गिहत्थावि ण गरिहंति, जेण * નાપતિ તારિ ૪૦ ગા.૪૦ તે આચાર્યને આરાધતો નથી. તાદેશ સાધુઓને પણ (આરાધતો નથી). | ગૃહસ્થો પણ તેને નિંદે છે, કેમકે તેઓ તેને તાદશ = દારુ પીનાર જાણે છે. | 'आयरिए'त्ति सूत्रं, आचार्यान्नाराधयति, अशुद्धभावत्वात्-श्रमणांश्चापि । तादृशान्नाराधयत्यशुभभावत्वादेव, गृहस्था अप्येनं दुष्टशीलं 'गर्हन्ते' कुत्सन्ति, किमिति? - યેન કાન્તિ 'તાશ' કુછશૌમિતિ સૂત્રાર્થ: ૪૦ ટીકાર્થ : દારુપીનારો સાધુ અશુદ્ધભાવવાળો હોવાથી આચાર્યની આરાધના-સેવા | કરતો નથી. તથા તેવા પ્રકારના સુંદર શ્રમણોની પણ આરાધના કરતો નથી તેનું કારણ પણ આ જ |જ છે કે આ સાધુ અશુદ્ધભાવવાળો છે. ગૃહસ્થો પણ આ દુષ્ટશીલવાળા સાધુની ગહ કરે છે, કેમકે તેઓ જાણે છે કે આ દુષ્ટશીલવાળો છે. । एवं तु अगुणप्पेही, गुणाणं च विवज्जए । तारिसो मरणंतेऽवि, ण न आराहेइ संवरं ॥४१॥ IT ગા.૪૧ આ પ્રમાણે અગુણપ્રેક્ષી ગુણોનો ત્યાગી તાદેશસાધુ મરણાન્ત પણ સંવરને Iી આરાધતો નથી. _ 'एवं तु'त्ति सूत्रं, 'एवं तु' उक्तेन प्रकारेण 'अगुणप्रेक्षी' अगुणान्-प्रमादादीन् प्रेक्षते .. तच्छीलश्च य इत्यर्थः, तथा 'गुणानां च' अप्रमादादीनां स्वगतानामनासेवनेन परगतानां |च प्रद्वेषेण 'विवर्जकः' त्यागी 'तादृशः' क्लिष्टचित्तो मरणान्तेऽपि नाराधयति ‘संवरं' | વારિત્રમિતિ સૂત્રાર્થ: I૪ ટીકાર્ય : આમ કહેલા પ્રકારે પ્રમાદાદિ દોષોને જ જે જુએ છે અને એને આચરવાના
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy