________________
* ગુ
*
*
= દશવૈકાલિકસૂટા ભાગ-૩ હ જી ના અધ્ય. ૫.૨ સૂત્ર-૩૯ છે. ઉત્તર ઃ એ સાધુ પોતાને મળેલા દારૂનો અપલાપ કરશે, એટલે કે કોઈને કહેશે નહિ.
કોઈ પૂછશે તો પણ જુદું જ બોલશે. “મેં દારુ વહોર્યો છે...” વગેરે નહિ બોલે. આમાં માયાની અને મૃષાવાદની વૃદ્ધિ સ્પષ્ટ જ છે.
આ માયામૃષાવાદ ભવની પરંપરાનું કારણ છે. કેમકે આ માયામૃષાવાદનો અનુબંધ થવા રૂપ દોષ છે. અર્થાત્ આ માયાદિ દરેક ભવમાં આવતા જાય = ઉત્પન્ન થતા જાય. | એનાથી વળી નવા ભવો બંધાય, એમાં વળી માયામૃષા થાય... આ રીતે ભવની પરંપરા | ચાલે.
તથા સ્વપક્ષમાં અને પરપક્ષમાં આ સાધુનો અપયશ થાય. તથા જયારે દારુ ન મળે ત્યારે એ સાધુને અશાંતિ થાય.
તથા સતત અસાધુતા થાય. વ્યવહારથી અસાધુતા આ પ્રમાણે કે લોકમાં બધા કહે ; કે “આ દારુ પીએ છે, આ સાધુ જ ન કહેવાય.” એમ અસાધુતા થાય. અને દારુ પીનારના ચારિત્રપરિણામને બાધા પહોંચવાથી પરમાર્થથી પણ સતત અસાધુતા થાય.
પ
,
બ
સ
m
?
=
ય
"
ક
=
निच्चुव्विग्गो जहा तेणो, अत्तकम्मेहिं दुम्मई । तारिसो मरणंतेवि, न
મારા સંવરં રૂા. વળી
ગા.૩૯ જેમ ચોર તેમ પોતાના કર્મોથી સતત ઉદ્વિગ્ન, દુર્મતિવાળો તેવા પ્રકારનો જ્ઞા સાધુ મરણાન્ત પણ સંવરને ન આરાધે.
“નિવિત્તિ સૂત્ર, સ ત્થપૂતો નિત્યાદિ.' સાપ્રશાન્તો યથા “ર્તન:' ना चौरः 'आत्मकर्मभिः' स्वदुश्चरितैः 'दुर्मतिः'-दुष्टबुद्धिः 'तादृशः' क्लिष्टसत्त्वो ना
'मरणान्तेऽपि' चरमकालेऽपि नाराधयति 'संवरं' चारित्रं, सदैवाकुशलबुद्ध्या य| | तद्बीजाभावादिति सूत्रार्थः ॥३९॥ * ટીકાર્થ : જેમ ચોર પોતાના ચોરી વગેરે કાર્યોથી સતત ઉદ્વિગ્ન હોય છે = ભયમાં * હોય છે. તેમ આ દારુ પીનારો સાધુ પણ પોતાના આ કર્મોથી સતત અપ્રશાન્ત હોય * * છે. દુષ્ટબુદ્ધિવાળો, સંકલેશવાળો આ સાધુ અંતકાળે પણ ચારિત્રને આરાધતો નથી. કેમકે જ એ એને સદાય અકુશલબુદ્ધિ રહી, એનાથી એને ચારિત્રની આરાધનાનું બીજ જ નથી, એટલે આ
લ
=