________________
न
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ અધ્ય. ૫.૨ સૂત્ર-૩૬, ૩૦ ग्लानापवादविषयमेतत्सूत्रं अल्पसागारिकविधानेन व्याचक्षत इति सूत्रार्थः ॥ ३६ ॥
ટીકાર્થ : લોટ વગેરેથી બનેલો દારુ સુરા. મે૨ક એટલે પ્રસન્ના નામનો દારુ. એમ દારુને યોગ્ય દ્રવ્યોથી બનેલ બીજું પણ સીધુવગેરે દ્રવ્ય સાધુ સાક્ષીની હાજરીમાં ન વાપરે. (પ્રશ્ન : તો શું પોતે એકલો હોય, બીજો કોઈ સાક્ષી હાજર ન હોય ત્યારે દારુ વાપરી શકે ?)
न
ઉત્તર : દારૂનો સદા માટે પરિત્યાગ કરવામાં નિમિત્ત બનનાર સાક્ષી એવા કેવલીઓવડે નિષેધ કરાયેલા દારૂને પીએ. આનાવડે દારૂનો આત્મન્તિક જ નિષેધ કરી દીધો. કેમકે સદા સાક્ષી હોય છે. (આશય એ છે કે કોઈ જોનાર હોય સાક્ષી હોય ત્યારે દારૂ ન પીવો... હવે કેવલી તો સદા જોનાર છે જ, એટલે સદા માટે દારૂ છોડી જ દેવો...)
X X
પ્રશ્ન : કેવલી ભલેને જોતાં, છતાં સાધુ પીએ તો શું વાંધો ? શા માટે સુસાધુ દારૂ ન વાપરે ?
त
ઉત્તર : પોતાના યશની સંયમની રક્ષા કરતો સાધુ આ દારૂ ન પીએ. અહીં ત स्मै યશ=સંયમ સમજવું. (દારૂ પીવાથી સંયમને બાધા પહોંચે, એ સંયમની રક્ષા કરવા માટે મેં સાધુ દારૂ ન પીએ.)
બીજાઓ વળી સસાક્ષિક શબ્દનો આ પ્રમાણે ભાવાર્થ કરે છેં કે આ સૂત્ર ગ્લાન નિ સાધુના અપવાદ સંબંધી છે. એટલે કે ગ્લાન સાધુને રોગનાશાદિ માટે દારૂ આપવો જરૂરી નિ ૐ બને તો એ શી રીતે પીવડાવવો એ અપવાદનું પ્રરૂપણા કરનાર આ સૂત્ર છે. આ સૂત્ર ૧ યતના બતાવે છે કે કોઈની હાજરીમાં ગ્લાનને દારૂ ન પીવડાવવો. .પણ ગૃહસ્થોને અલ્પ કરવાદ્વારા એ સ્થાન એકાંતવાળું = ગૃહસ્થરહિત કરવાદ્વારા સાધુને દારૂ પીવડાવવો.
शा
शा
स
ना
મા अत्रैव दोषमाह
य
पियए एगओ तेणो, न मे कोइ विआणइ । तस्स पस्सह दोसाई, निअडिं ૨ સુળેહ મે રૂા
આ દારૂ પીવામાં જ શું દોષ છે એ દર્શાવે છે.
ગા.૩૭ એકલો ચોર પીએ “મને કોઈ જાણતું નથી” તેના દોષોને જુઓ, અને કપટને મારી પાસે સાંભળો.
F
૧૨૪
य