________________
‘સમમાંત્તિ સૂત્ર, ‘શ્રમનું' નિર્પ્રન્થાવિરૂપ, ‘બ્રાહ્મળ’ ધિવર્ણ વપિ ‘પળ વા’ पिण्डोलकं 'वनीपकं' पञ्चा( नां वनीपका ) नामप्यन्यतमम् 'उपसंक्रामन्तं' सामीप्येन गच्छन्तं गतं वा भक्तार्थं पानार्थं वा 'संयत:' साधुरिति सूत्रार्थः ॥ १० ॥ 'त'मिति सूत्रं, न मो 'तं' श्रमणादिम् 'अतिक्रम्य' उल्लङ्घ्य न प्रविशेत्, दीयमाने च समुदाने तेभ्यो नमो तिष्ठेच्चक्षुर्गोचरे । कस्तत्र विधिरित्याह- एकान्तमवक्रम्य तत्र तिष्ठेत् संयत इति सूत्रार्थ:
न
in
→
ટીકાર્થ : સાધુ કોઈક ઘરમાં જતો હોય, ત્યાં જ સાધુની પાસેથી જ પસાર થઈને કોઈક બીજો સાધુ કે બ્રાહ્મણ કે કૃપણ કે પાંચમાંથી એકાદ વનીપક એજ ઘરમાં ગોચરીપાણી માટે પ્રવેશે... અથવા તો પહેલેથી એ ઘરમાં કોઈ નિર્પ્રન્થાદિ પ્રવેશેલો જ હોય. અને આ સાધુને ખબર પડે. તો સાધુ જલ્દી જલ્દી તેને ઓળંગીને એ ઘરમાં ન પ્રવેશે. → તેની હાજરીમાં પણ એ ઘરમાં ન પ્રવેશે. એમને ગોચરી અપાતી હોય ત્યારે એમની કે
ત
त
5
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૫.૨ સૂત્ર-૧૧, ૧૨
એવા નિર્પ્રન્થદિરૂપ શ્રમણને, બ્રાહ્મણને, કૃપણને કે પાંચ વનીપકો યાચકોમાંના ગમે તેને ઓળંગીને પ્રવેશ ન કરે. તેમના ચક્ષુના વિષયમાં ન ઉભો રહે. એકાંતમાં ખસીને સાધુ ત્યાં ઉભો રહે.
4
य
દાતાની દૃષ્ટિ પડે એવા સ્થાને પણ સાધુ ન ઉભો રહે.
પ્રશ્ન : તો ત્યાં શું વિધિ છે ? સાધુએ શું કરવું ?
ઉત્તર : સાધુ એકાંતમાં જઈને ઉભો રહે.
जि
न
शा
वणीमगस्स वा तस्स, दायगस्सुभयस्स वा । अप्पत्तिअं सिआ हुज्जा, स लहुत्तं पवयणस्स वा ॥१२॥
ना
ય
મ
शा अन्यथैते दोषा इत्याह
સાધુ એવું ન કરે તો આ બધાં દોષો લાગે.
ગા.૧૨ તે વનીપકને કે દાતાને કે ઉભયને કદાચ અપ્રીતિ થાય. અથવા તો શાસનની લઘુતા થાય.
‘वणीमगस्स'त्ति सूत्रं, 'वनीपकस्य वा तस्ये 'त्येतच्छ्रमणाद्युपलक्षणं, दातुर्वा उभयोर्वा अप्रीतिः कदाचित् स्यात् - अहो अलोकज्ञतैतेषामिति, लघुत्वं प्रवचनस्य
૧૦૯