SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * - Aી A. @ શનિ દશવૈકાલિકસૂર ભાગ-૩ અધ્ય. ૫.૨ સૂત્ર- तहेवुच्चावया पाणा, भत्तट्ठाए समागया । तं उज्जुअं न गच्छिज्जा, जयमेव परक्कमे ॥७॥ હવે ક્ષેત્રાયતનાને બતાવે છે. ગા.૭ તથા ઊંચા-નીચા પ્રાણીઓ ભોજન માટે આવેલા હોય, તેમને અભિમુખ ન જવું. યતનાપૂર્વક પરાક્રમ કરવું. ___तहेव'त्ति, तथैव 'उच्चावचाः' शोभनाशोभनभेदेन नानाप्रकाराः प्राणिनो भक्तार्थं न मा समागता बलिप्राभृतिकादिष्वागता भवन्ति, 'तदृजुकं' तेषामभिमुखं न गच्छेत्, मा| | तत्संत्रासनेनान्तरायाधिकरणादिदोषात्, किंतु यतमेव पराक्रामेत्, तदुद्वेगमनुत्पादयन्निति નું સૂત્રાર્થ: Iછો. ટીકાર્થ : બલિ, પ્રાકૃતિકા વગેરે પ્રસંગોમાં સારા-ખરાબ ભેદથી અનેક પ્રકારના જીવો ભોજન માટે આવેલા હોય, તેમને અભિમુખ ન જવું. કેમકે તેમને ત્રાસ થવા દ્વારા 1 અંતરાય, અધિકરણ વગેરે દોષો થાય. (એ લોકો જયાં ભિક્ષા લેવા આવ્યા હોય ત્યાં “ જ એમની સામે જ આપણે પણ ભિક્ષા લેવા જઈએ, એટલે બલિ વગેરે કરનારો માલિક ર જો જૈનસાધુ પ્રત્યે આદરવાળો હોય તો પેલા બીજા વાચકોને કહે કે “તમે બાજુ પર જાવ. | આમને આવવા દો. એમને આપ્યા પછી તમને આપીશ.” આમ એ બધાને પાછા ત્તિ ધકેલે... એમાં તેઓને ત્રાસ થાય. આ ત્રાસથી બે વસ્તુ બને. એક તો તેઓને પાછળથી નિ | મળે , ઓછું મળે એટલે એમને અંતરાય થવા રૂપ દોષ લાગે. ઉપરાંત આ રીતે ? ન જૈન સાધુઓનો આદર થતો જોઈ જૈન સાધુઓ સાથે કે પેલા માલિક સાથે ઝઘડો કરી ને | બેસે. આમ દોષો લાગે. ને અહીં આવા સ્થાનોમાં ગાય-કુતરા, ભૂંડ વગેરે પ્રાણીઓ પણ ભોજન માટે આવી Tજતા હોય છે. એ વખતે જૈન સાધુ ત્યાં પહોંચે એટલે એને અંદર આવવા દેવા માટે પેલા , | પશુઓને દાંડાદિથી દૂર ભગાડે.. આ એમને ત્રાસ થયેલો કહેવાય. એના કારણે એમને ભોજન ન મળવા કે મોડું મળવા કે ઓછું મળવા રૂપ અંતરાય થાય, તેઓ સાધુ પર ભડકી * ધક્કો મારી દે... એ રીતે અધિકરણ થાય. અહીં સંત્રાન મારીયાધર વિરોષ એમ લખેલું છે. એટલે સંત્રાસથી * અંતરાય, અધિકરણ દોષ ઘટાવવાના છે. સંત્રાસ, અંતરાય, અધિકરણ એમ ત્રણ છૂટા, ] ( સ્વતંત્રા દોષો ઘટાવવાની નથી... ઉપયોગપૂર્વક પંક્તિનો ભાવાર્થ વિચારવો..) S
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy