________________
' ' છ
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૫.૨ સૂત્ર-૬
सइ काले चरे भिक्खू, कुज्जा पुरिसकारिअं । अलाभुत्ति न सोइज्जा, तति असि ॥६॥
도
જે કારણથી આ દોષ છે, તે કારણથી જ અકાળમાં ભિક્ષામાટે ફરવું નહિ.
ગા.૬ વિદ્યમાન કાળમાં ભિક્ષુ ચરે. પુરુષાર્થ કરે. ‘અલાભ’નો શોક ન કરે, ‘તપ * થયો' એમ સહન કરે.
=
‘કૃત્તિત્તિ સૂત્રં, ‘સતિ' વિદ્યમાને ‘વ્હાને' મિક્ષાસમયે વિક્ષુઃ, અન્ય તુ व्याचक्षते - स्मृतिकाल एव भिक्षाकालोऽभिधीयते, स्मर्यन्ते यत्र भिक्षाकाः स स्मृतिकालस्तस्मिन्, 'चरेद्भिक्षुः ' भिक्षार्थं यायात् कुर्यात् पुरुषकारं, जङ्घाबले सति वीर्याचारं न लङ्घयेत् । तत्र चालाभेऽपि भिक्षाया अलाभ इति न शोचयेद्, स्तु वीर्याचाराराधनस्य निष्पन्नत्वात्, तदर्थं च भिक्षाटनं नाहारार्थमेवातो न शोचेत्, अपितु तप इत्यधिसहेत, अनशनन्यूनोदरतालक्षणं तपो भविष्यतीति सम्यग्विचिन्तयेदिति 1 સૂત્રાર્થ: IIદ્દા ઉત્તા નિયંતા,
ટીકાર્થ : ભિક્ષાસમય વિદ્યમાન હોય ત્યારે ભિક્ષુ ગોચરી જાય.
અન્યલોકો આ પ્રમાણે વ્યાખ્યા કરે છે કે સાત
સ્મૃતિકાલ. સ્મૃતિકાલ જ ભિક્ષાકાલ કહેવાય છે.જે કાળમાં ગૃહસ્થો વડે ભિક્ષાચારો સ્મરણ કરાય કે ‘ભિક્ષાચરો આવ્યા કે નહિ ?” તે કાળ સ્મૃતિકાલ કહેવાય.
મ
સાધુ પુરુષાર્થ કરે, અર્થાત્ જંઘાબલ હોય તો વીર્યાચારનું ઉલ્લંઘન ન કરે, પરંતુ ના ગોચરી લેવા જવાનો પુરુષાર્થ કરે.
મ
=
૧૦૫
त
E F
शा
તેમાં લાભ ન થાય તો પણ “મને ભિક્ષાનો લાભ ન થયો” એમ શોક ન કરે. F ના કેમકે વીર્યાચારની આરાધના તો થઈ જ છે. એ લાભ તો થયો જ છે. અને ખરેખર તો ના ય એ વીર્યાચારના પાલન માટે ભિક્ષાટન છે. માત્ર આહાર માટે જ ભિક્ષાટન નથી... આથી શોક ન કરવો. પરંતુ “મારે તપ થયો” એમ સહન કરે. એટલે કે “આજે મારે * અનશન, ઉણોદરીરૂપ તપ થશે” એમ સારી રીતે વિચારે. (બિલકુલ ગોચરી ન મળે તો અનશન, અલ્પ મળે તો ઉણોદરી.)
કાલયતના કહેવાઈ ગઈ.
अधुना क्षेत्रयतनामाह