________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ અિધ્ય. ૫.૨ સૂત્ર-૨, ૩ જુક है अन्विष्ये(न्वेषये )त्, अन्यथा सकृद्भुक्तमेव यतीनामिति 'विधिना' पूर्वोक्तेन संप्राप्ते , भिक्षाकाल इत्यादिना, अनेन च वक्ष्यमाणलक्षणेनोत्तरेण चेति सूत्रार्थः ॥३॥
ટીકાર્થ : શયા = વસતિ = ઉપાશ્રય. નૈષધિકી = સ્વાધ્યાયભૂમિ (વસતિમાં | અસજઝાય થાય... વગેરે કારણોસર જે જુદા સ્થાનમાં સાધુઓ સ્વાધ્યાય કરવા જાય તે , સ્વાધ્યાયભૂમિ...)
અથવા તો શય્યા પોતે જ નૈષધિકી. એમ અર્થ કરવો. પ્રશ્ન : શય્યા પોતે જ નૈષધિથી કેમ કહેવાય ? ઉત્તર : શયામાં અનુચિત ક્રિયાઓનો નિષેધ થતો હોવાથી એને નૈધિકી કહેવાય.
તથા તપસ્વી વગેરે સાધુ ગોચરી ગયેલો હોય અને ત્યાં જ ભૂખ લાગે તો ગુપ્ત મઠ |- એકાંતવાળા મઠ વગેરેમાં વાપરે.
આમ, સાધુ ઉપાશ્રયમાં, સ્વા.ભૂમિમાં કે ગોચરીમાં વાપરે... પણ એ અસંપૂર્ણ | વાપરે. એટલે કે પેટ ન ભરાય, નિર્વાહન થાય એટલું વાપરે. અર્થાત્ ગોચરી ઘટી પડે IT તો વાપરેલા ભોજનથી પોતાની જાતને નિર્વાહ કરવા સમર્થ ન બને.
તપસ્વી વિષમકાળમાં = ગોચરી સિવાયના કાળમાં વહોરવા જાય ત્યારે ઓછું મળે (એને ભૂખ હોવાથી વિષમકાળમાં પણ જાય) તથા એ પત્તન - સ્થાન-શહેર જ વિષમ
હોય કે જેથી જલ્દી પૂરતી ગોચરી ન મળે. અથવા તો ગ્લાનને એવું બને કે (શરુઆતમાં નિા ગોચરી લાવી પણ પછી) ફરી વાપરવાની ઈચ્છા થાય કે ગ્લાન પ્રાયોગ્ય વસ્તુ ન મળી નિ ન હોય... એટલે વાપરેલી ગોચરીથી એમનો નિર્વાહ ન થાય એવું બને. (સામાન્યથી 1 #ા સાધુઓ યોગ્ય કાળે યોગ્ય સ્થાને ગોચરી જતાં હોય એટલે એમને પૂરતું મળી રહે એટલે જ્ઞા - પ્રાયઃ એમને અલ્પભોજનના લીધે અનિર્વાહનો પ્રશ્ન ન નડે.. એ હેતુથી જ અહીં ક્ષો 1 ના વિષમવેત્ની.. ઈત્યાદિ લખેલું છે.)
આ રીતે વેદનાદિ કારણ ઉત્પન્ન થાય ત્યારે આ કારણરૂપી પુષ્ટઆલંબનવાળો સાધુ ર (બીજીવાર) ભોજન અને પાણીની ગવેષણા કરે, બાકી આવું કારણ ન હોય તો સાધુઓને એકજ વાર વાપરવાનું છે. | આ ગવેષણા સંપત્તે મિ «િમિ એમ પહેલાઉદેશામાં બતાવેલી વિધિથી અને | | આ વક્ષ્યમાણ લક્ષણવાળી ઉત્તર = હવે પછીની વિધિથી કરે. (અહીં વેદના એટલે ભૂખ ( લાગવી એ... એમ સમજવું)
H