SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ - દશવૈકાલિકસૂર ભાગ-૩ અધ્ય. ૫.૨ સૂત્ર-૧ + ક્રિતીયોદ્દેશ: | पडिग्गहं संलिहित्ता णं, लेवमायाए संजए । दुगंधं वा सुगंधं वा, सव्वं भुंजे न छड्डए ॥१॥ પિડેષણાનામક પાંચમું અધ્યયન દ્વિતીય ઉદ્દેશો જો ગા.૧ દુર્ગધી કે સુગંધી બધું જ વાપરે, છાંડી ન દે. સાધુ લેપમાત્રાથી પાત્રાનું નો સંલેખન કરીને... पिण्डैषणायाः प्रथमोद्दशके प्रक्रान्तोपयोगि यन्नोक्तं तदाह-'पडिग्गह'ति सूत्रं, | 'प्रतिग्रहं' भाजनं 'संलिख्य' प्रदेशिन्या निरवयवं कृत्वा, कथमित्याह-लेपमर्यादया' अलेपं संलिह्य 'संयतः' साधुः दुर्गन्धि वा सुगन्धि वा भोजनजातं, गन्धग्रहणं | रसाधुपलक्षणं, 'सर्वं' निरवशेषं भुञ्जीत' अश्नीयात् 'नोज्झेत्' नोत्सृजेत् किञ्चिदपि, मा । | भूत्संयमविराधना । अस्यैवार्थस्य गरीयस्त्वख्यापनाय सूत्रार्धयोर्व्यत्ययोपन्यासः, स्म | प्रतिग्रहशब्दो माङ्गलिक इत्युद्देशादौ तदुपन्यासार्थं वा, अन्यथैवं स्यात्-दुर्गन्धि वा सुगन्धि वा, सर्वं भुञ्जीत नोज्झेत् । प्रतिग्रहं संलिह्य लेपमर्यादया संयतः । विचित्रा च सूत्रगतिरिति નિસૂત્રાર્થ: II 1 ટીકાર્થ : પિંડેષણાના પહેલા ઉદેશામાં પ્રસ્તુતમાં ઉપયોગી જે વાત કહી નથી તે અહીં " કહે છે. સાધુ પાત્રાને પહેલી આંગળીથી નિરવયવ - અવયવરહિત કરે. અર્થાત્ પહેલી શા "ી આંગળીથી ઘસી ઘસીને પાત્રામાં લાગેલા બધા ખાદ્ય અંશો વાપરી લે. પ્રશ્ન : એ સંલેખન કેવી રીતે કરે ? ઉત્તર : પાત્રામાં લેપ ન રહે, પાત્રુ કોરું રહે એ રીતે સંલેખન કરે. આ રીતે સંલિખન કરીને સાધુ દુર્ગધી કે સુગંધી ભોજનને વાપરે. અહીં ગન્ધનું ગ્રહણ રસાદિનું ઉપલક્ષણ છે. અર્થાતુ એ પણ સમજી લેવું કે રસવાળું , * કે વિરસવાળું, સુસ્પર્શવાળું કે કુસ્પર્શવાળું. બધું વાપરે. કંઈપણ પરઠવી ન દે. જો પરદવે | જ તો સંયમવિરાધના થાય એ ન થાય તે માટે બધું વાપરે. પ્રેમ પ્રશ્ન ઃ આમાં વાપરવાનું પહેલા હોય અને વાપર્યા પછી સંલેખન કરવાનું હોય ને? ' '= = = * |
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy