SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ એક રાજા ધર્મની પરીક્ષા કરે છે. “કયો ધર્મ સાચો ? જે અનિર્વિષ્ટ = બદલો આપ્યા * વિના વાપરે તેમનો ધર્મ સાચો. તો હું તે ધર્મની પરીક્ષા કરું કે કયા ધર્મમાં આ પ્રમાણે મૈં છે” આમ વિચારી રાજાએ માણસોને સંદેશો આપી ચારે બાજુ મોકલ્યા. તેઓ જાહેરાત મા ૭ કરે છે કે “રાજા લાડવાઓ આપે છે” ત્યાં ઘણાં કાર્પેટિક વગે૨ે (સંન્યાસી વગેરે) આવ્યા. ૬ स्त રસ્તા R દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ અધ્ય. ૫.૧ સૂત્ર-૧૦૦ ભાગવતે પરિવ્રાજકને કહ્યું કે “તમે અહીંથી જતા રહો. હું તમારી બદલાવાળી સંભાળ નહિ કરું. અર્થાત્ તમે મારો ઘોડો મેળવી આપી મારી સંભાળનો બદલો વાળ્યો છે. પણ એ મને મંજુર નથી. કેમકે બદલાવાળી સંભાળ અલ્પફલવાળી હોય છે. આવા પ્રકારનો જીવ મુધાદાયી કહેવાય. મુધાજીવીમાં ઉદાહરણ - મ शा રાજા બધાને પૂછે છે કે “તમે શેનાથી ખાઓ છો ?” બીજો કહે “હું મુખથી ખાઉં છું.” 66 બીજો કહે હું પગથી ખાઉં છું.” "C બીજો કહે હું હાથથી ખાઉં છું." બીજો કહે હું લોકના અનુગ્રહથી ખાઉં છું." નાનો જૈન સાધુ કહે “ હું ફોગટ = મુધા ખાઉં છું.” રાજાએ પૂછ્યું કે “આ બધું શી રીતે ?” એક કહે “હું કથાકાર છું એટલે મોઢાથી ખાનારો ગણાઉં.” બીજો કહે ؛ .. હું લેખવાહક સંદેશવાહક છું. એટલે પગથી ખાનારો ગણાઉં." न "" હું લેખક છું, એટલે હાથથી ખાઉં છું.” शा 64 હં પ્રવ્રુજિત છું, એટલે લોકની કૃપાથી ખાઉં છું.” स 44 બીજો કહે ભિક્ષુ કહે નાનો સાધુ કહે હું સંસાર ઉપર વૈરાગ્ય પામેલો છું, એટલે મુધા-ફોગટ ખાઉં છું. (અર્થાત્ રાવિના ખાવાની ઈચ્છા વિના કોઈ પ્રત્યે દીનતા દાખવ્યા વિના મોક્ષમાટે શરીર ટકાવવા જે મળે એનાથી ચલાવું છું.) (દરેકે પોતપોતાના જે અંગો આજીવિકાનું સાધન હતાં, તે તે અંગોને ભોજનના કારણ દર્શાવ્યા......) ય = ત્યારે તે રાજા “આ ધર્મ સાચો' એમ વિચારી આચાર્ય પાસે ગયો. પ્રતિબોધ પામ્યો અને દીક્ષા લીધી. આ મુધાજીવી છે. પાંચમું અધ્યયન-પહેલોઉદ્દેશો સંપૂર્ણ CC त B
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy