SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ હત દશવૈકાલિકસૂગ ભાગ-૩ = અધ્ય. ૫.૧ સૂત્ર-૧૦૦ o मुहेण, अण्णेण भणिअं-अहं लेहवाहगो अओ पाएहिं, अण्णेण भणिअं-अहं लेहगो , अओ हत्थेहिं, भिक्खुणा भणिअं-अहं पव्वइओ अओ लोगाणुग्गहेण, चेल्लएण भणिअंअहं संजायसंसारविरागो अओ मुहियाए, ताहे सो राया एस धम्मोत्तिकाऊण . आयरियसमीवं गओ, पडिबुद्धो पव्वइओ य । एसो मुहाजीवित्ति सूत्रार्थः ॥१००॥ इति श्रीहरिभद्रसूरिविरचितायां दशवैकालिकवृत्तौ पिण्डैषणाध्ययनस्य प्रथमोद्देशकः ॥१॥ ૧, ૫ Aી ટીકાર્થ : મુધા દાન દેનારાઓ તેવા પ્રકારના ભાગવતની જેમ દુર્લભ જ છે. | "T (ભાગવતની વાર્તા હમણાં જ આપશે.) મુધાજીવીઓ પણ તેવા પ્રકારના નાના સાધુની - જેમ દુર્લભ છે. આ બંનેને શું ફળ મળે એ દેખાડે છે કે | મુધાદાતાઓ અને મુધાજીવીઓ બંને સુગતિ - મોક્ષને પામે છે. ક્યારેક એ ભવ | પછી તરત જ મોક્ષ પામે, ક્યારેક દેવલોક, સુંદરમનુષ્યભવમાં પાછું આવવું... એ 7| પરંપરા દ્વારા મોક્ષ પામે. વામિ શબ્દ પૂર્વની જેમ સમજી લેવો. અહીં ભાગવતનું ઉદાહરણ - એક પરિવ્રાજક હતો. એ એક ભાગવત (ભગવાનનો ભક્ત), પાસે ઉપસ્થિત થયો. ત્તિ “હું તારા ઘરે ચોમાસું કરું, જો તું મારી સંભાળ લે. (સમાચારને વહન કરે.)” એમ લિ = કહ્યું. ભાગવતે કહ્યું “જો તમે મારી સંભાળ ન લો, તો તમે ભલે અહીં ચોમાસું કરો.” ભાગવત સાચો ભાગવત હતો. સાધુ શરમમાં પડી ગૃહસ્થની સંભાળ લે, એ એને - મંજુર ન હતું. એટલે એણે આવી શરત કરી...) પછી તે ભાગવત સપ્યા, ભોજન, પાણી વગેરે દ્વારા પરિવ્રાજકની સંભાળ લે છે. ' એકવાર તેનો ઘોડો ચોરો ચોરી ગયા. “અતિપ્રભાત છે - વહેલી સવાર છે” એમ ન એ વિચારી ચોરોએ ઘોડો જાળીમાં (તળાવકાંઠે આવેલી ઝાડીની અંદર) બાંધ્યો. તે પરિવ્રાજક તળાવે સ્નાન કરવા ગયો. તેણે તે ઘોડો જોયો. પાછો આવીને કહે છે * કે “તળાવના કિનારે મારી પોતડી-વસ્ત્ર ભૂલી ગયો છું.” ભાગવતે નોકરને ત્યાં મોકલ્યો. * જ તેણે ઘોડો જોયો. (પરિવ્રાજક સ્પષ્ટ એમ કહી દે કે મેં ત્યાં તમારો ઘોડો જોયો.” તો પરિવ્રાજક છે જ ની સંભાળ લીધી કહેવાય. પરિવ્રાજક એ ન સ્વીકારે... એટલે એણે વસ્ત્ર ભૂલાઈ જવાના &| બહાને નોકરને ત્યાં મોકલાવ્યો.) આવીને એણે વાત કરી. તે ભાગવત સમજી ગયો કે મુંપરિવ્રાજકે આ ઘોડાની વાત કહી છે. (કપટ દ્વારા મને એની ભાળ આપી છે...) ( = 5 5 F F, =
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy