SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ હ અિધ્ય. ૫.૧ સૂત્ર-૯૯૩ પ્રેએ ઉત્તર : મળ્યું એટલે બદરચૂર્ણાદિ. કુલ્માષ એટલે સિદ્ધમાપ = રાંધેલા અડદ. તે બીજાઓ કહે છે કે કુલ્માષ એટલે યવમાષ (જવ અને અડદ બે ભેગા રાંધેલા હોય..) * આ બધી વસ્તુઓ ઉપર દર્શાવેલા ભોજન તરીકે સંભવે. પ્રશ્ન : આ ભોજનનું શું કરવાનું ? ઉત્તર : વિધિપૂર્વક પ્રાપ્ત થયેલા આ ભોજનની સર્વથા નિંદા ન કરવી. અર્થાત * કોઈપણ પ્રકારે નિંદા ન કરવી કે “આ અલ્પ છે, દેહને પૂરક બને એમ નથી. આ ભોજન 1 વડે શું કામ છે ?” એમ વધારે ભોજન હોય પણ અસાર જેવું જ હોય. તો એની પણ ન ની નિંદા ન કરવી કે “આ તુચ્છ વસ્તુ ખાવાથી શું ?” વા શબ્દનો વ્યવહિત સંબંધ કરવો. અર્થાત્ મM વ વ૬ એમ જે લખેલું છે, એને | મM વ૬ વી એમ સમજવું. વા નો સંબંધ વદુ શબ્દ પછી કરવો. પ્રશ્ન : આ અલ્પ કે બહુ ભોજન કયા વિશેષણથી વિશિષ્ટ છે ? ઉત્તર : તા: સવ: પ્રાWIT: યસ્માત્ તત્ = નિર્જીવ છે. જેમાંથી જીવો અવી | ગયા છે એવું આ ભોજન છે. Rી (સચિત્ત તો વાપરવાનું નથી. જે અચિત છે, તે અલ્પ કે બહુ હોય, તેની હીલના ની ન કરવી.) બીજાઓ આ પ્રમાણે આ શબ્દોનો અર્થ કહે છે કે એવં વા માં વા શબ્દથી વિરસાદિ લેવાના. બg/સુ એટલે સર્વપ્રકારે શુદ્ધ. ' અર્થાત્ જે સર્વપ્રકારે શુદ્ધ હોય તે અલ્પ હોય, વિરસ હોય તો પણ એની નિંદા ન ના જ કરવી. પરંતુ એમ વિચારવું કે મેં આ લોકો ઉપર કોઈપણ ઉપકાર કર્યો નથી, આમ છતાં ના થઅનુપકારી એવા મને લોકો જે આપે છે, એજ સારું છે. (મફતમાં કોણ આપે ?) જ આ પ્રમાણે મુલાલબ્ધ = મંત્ર-તંત્રાદિ પ્રયોગ કર્યા વિના સહજ રીતે મેળવાયેલ | જ ભોજનને મુધાજીવી સાધુ સંયોજનાદિ દોષ વિના વાપરે. છે અથાળીવી = સર્વથા નિદાન વિના જીવનારો. (મારે આ જોઈએ જ... એવા છે # પ્રકારનો આગ્રહ એ નિદાન. એ વિના જ જીવનારો. અર્થાત્ જે મળે એનાથી છે 9 ચલાવનારો. અથવા “તારે મને આટલું આટલું આપવું. બદલામાં હું તને આ આ સહાય એ કરીશ “એવા નિદાન-નિર્ણય ન કરનારો...)
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy