________________
*
* *
*
=
હમ દશવૈકાલિકસૂર ભાગ-૩
અધ્ય. ૫.૧ સૂત્ર-૯૯
; ગા.૯૮-૯૯ અરસ કે વિરસ, સૂચિત કે અસૂચિત, આદ્ર કે શુષ્ક, મળ્યુકુલ્માષ છે ભોજન... ઉત્પન્ન થયેલા આ ભોજનની હીલના ન કરવી. ભલે એ અચિતવસ્તુ અલ્પ Iી હોય કે ઘણી. મુધાજીવ સાધુ મુલાલબ્ધ ભોજનને દોષ વિના વાપરે. | ‘મરકંત્તિ સૂત્ર, ‘મરસ'-સંપ્રારાં વિવિfપર સંસ્કૃતિમત્યર્થ', 'વિરાં वापि' विगतरसमतिपुराणौदनादि 'सूचितं' व्यञ्जनादियुक्तम् ‘असूचितं वा' तद्रहितं वा,
कथयित्वा अकथयित्वा वा दत्तमित्यन्ये, 'आई' प्रचुरव्यञ्जनम्, यदिवा शुष्कं । सस्तोकव्यञ्जनं वा, किं तदित्याह-'मन्थुकुल्माषभोजनं' मन्थु-बदरचूर्णादि कुल्माषा:-मो - सिद्धमाषाः, यवमाषा इत्यन्ये इति सूत्रार्थः ॥१८॥ एतद्भोजनं किमित्याह-'उप्पण्णं'ति , | सूत्रं, 'उत्पन्नं' विधिना प्राप्तं 'नातिहीलयेत्' सर्वथा न निन्देत्, अल्पमेतन्न देहपूरकमिति । किमनेन ?, बहु वा असारप्रायमिति, वाशब्दस्य व्यवहितः संबन्धः, किंविशिष्टं तदित्याह-'प्रासुकं' प्रगतासु निर्जीवमित्यर्थः, अन्ये तु व्याचक्षते-अल्पं वा,
वाशब्दाद्विरसादि वा, बहुप्रासुकं-सर्वथा शुद्धं नातिहीलयेदिति, अपि त्वेवं भावयेत्। यदेवेह लोका समानुपकारिणः प्रयच्छन्ति तदेव शोभनमिति । एवं 'मुधालब्धं'।
कोण्टलादिव्यतिरेकेण प्राप्तं 'मुधाजीवी' सर्वथा अनिदानजीवी, जात्याद्यनाजीवक इत्यन्ये, भुञ्जीत ‘दोषवर्जितं' संयोजनादिरहितमिति सूत्रार्थः ॥१९॥ R ટીકાર્થ : કોઈક વસ્તુ રસ વિનાની હોય એટલે કે હિંગ વગેરેથી સંસ્કાર કરાયેલી ન હોય. વઘાર કર્યા વિનાની હોય.
કોઈક વસ્તુ વિગતરસ હોય. જેમાં પૂર્વે રસ હતો એ હવે નીકળી ગયો હોય... જેમકે ઘણાં જુના ભાત વગેરે. કોઈક ભોજન સૂચિત-વ્યંજનાદિવાળું હોય. કોઈક ભોજન અસૂચિત-વ્યંજનાદિરહિત હોય.
બીજાઓ કહે છે કે સૂચિત=કહીને અપાયેલું હોય.. (વસ્તુ કઈ છે, કેવી છે. એ કહ્યું હોય)
અસૂચિત=કહ્યા વિના અપાયેલું હોય. કોઈક ભોજન આર્દ્ર-પુષ્કળ વ્યંજનવાળું હોય. અથવા કોઈક ભોજન શુષ્ક-અલ્પવ્યંજનવાળું હોય. પ્રશ્ન : આવા બધાં ભોજનતરીકે કઈ કઈ વસ્તુ આવે ?