________________
*
*
*
૫,
»
-
F
A
આ દશવૈકાલિકસૂર ભાગ-૩
અધ્ય. ૫ સૂત્ર-૯૬, ૯૦ ૩ अह-कोई न इच्छिज्जा, तओ भुंजिज्ज एक्कओ । आलोए भायणे साहू, . ગયે અપરિસાવિયં દ્દા | ગા.૯૬ જો કોઈ ન ઈચ્છે, તો સાધુ એકલો યતનાથી ઢોળાય નહિ એ રીતે પ્રકાશમાં જ કે વાપરે.
'अह कोइ'त्ति सूत्रं, अथ कश्चिन्नेच्छेत् साधुस्ततो भुञ्जीत ‘एकको' रागादिरहित । इति, कथं भुञ्जीतेत्यत्राह-'आलोके भाजने' मक्षिकाद्यपोहाय प्रकाशप्रधाने भाजन मा इत्यर्थः ‘साधुः' प्रव्रजितः ‘यतं' प्रयत्नेन तत्रोपयुक्तः 'अपरिशाट' हस्तमुखाभ्यामनुज्झन् | રૂતિ સૂત્રાર્થ: દા
ટીકાર્થ : જો કોઈ સાધુ ન ઈચ્છે, તો સાધુ એકલો વાપરે. પ્રશ્ન : સાધુ તો માંડલીમાં વાપરે છે, તો એ એકલો વાપરનાર કેમ કહેવાય ? ઉત્તર : “એકલો' નો અર્થ એમ કરવો કે એ રાગાદિદોષોથી રહિત બનીને વાપરે. પ્રશ્ન : કેવી રીતે વાપરે ?
ઉત્તર : માખી વગેરેને દૂર કરવા માટે પ્રકાશપ્રધાન ભાજનમાં વાપરે. (પ્રકાશવાળું, ખુલ્લું પાનું હોય તો માખીવગેરે સ્પષ્ટ દેખાય, એટલે એ દૂર કરી શકાય...)
આ સાધુ પ્રયત્નપૂર્વક તે ભોજનમાં ઉપયોગ રાખીને વાપરે. તથા હાથ અને મુખથી જ નહિ ઢોળતો વાપરે. (વાપરતાં વાપરતાં પાત્રાની બહાર તો ન જ ઢોળાવું જોઈએ, પણ ન " હાથમાં કોળીયો ઉપાડ્યાબાદ એમાંથી કોઈક દાણો પાછો પાત્રામાં પડે તો એ પણ ન ન શા ચાલે. એમ મોઢામાં કોળીયો મુક્યાબાદ મોઢામાંથી કોઈક દાણો-ટીપું પાત્રામાં પડે એ શા
પણ ન ચાલે. જોગમાં આ રીતે પડે એને દોષ ગણેલો છે, એ જોગકર્તાઓને ખ્યાલ | ન હશે.. .).
भोज्यमधिकृत्य विशेषमाहतित्तगं व कडुअं व कसायं, अंबिलं व महुरं लवणं वा । एअलद्धमन्नत्थ पउत्तं, महुघयं व भुंजिज्ज संजए ॥९७॥ ભોજ્ય = વાપરવાની વસ્તુને આશ્રયીને વિશેષતા બતાવે છે.
ગા.૯૭ તિક્ત, કટુ, કષાય, આમ્લ, મધુર કે લવણ... મેળવેલી - અન્ય માટે }) પ્રયુક્ત આ વસ્તુને સાધુ મધુધીની જેમ વાપરે.