________________
એ પછી વિધિપૂર્વક કાઉસ્સગ્ગ પારે, એ પરાયે છતે સર્વત્ર અકુટિલમતિવાળો સરળબુદ્ધિવાળો ભૂખ વગેરેના જયથી પ્રશાન્ત એવો તે સાધુ અવ્યાક્ષિપ્ત મનથી એટલે કે બીજા વિષયમાં ઉપયોગ નહિ પામતા મનથી ગુરુ પાસે આલોચના કરે, અર્થાત્ જે - અશનાદિ હાથદાન વગેરે જે રીતે લીધું હોય તે પ્રમાણે ગુરુને જણાવે.
न
(સ્ત્રીએ હાથથી, ચમચાથી, તપેલેથી... દાન કર્યું હોય, તો એ બધું જણાવે. મો 5 કૌંસના પાઠ પ્રમાણે સ્ત્રીએ હાથ ધોવા વગેરે દ્વારા જે વહોરાવેલું હોય તે જણાવે. આવું ડ સાધુએ વહોરવાનું જ નથી, પણ કારણસર વહોર્યું હોય તો એની આલોચના કરે...)
स्त
怎
त
在
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૫ સૂત્ર-૯૧
ટીકાર્થ : ગુરુ પાસે ઈરિયાવહિ કરીને કાઉસ્સગ્ગમાં રહેલો સાધુ પોતાને જતા અને આવતા જે અતિચાર લાગેલો હોય તેને અને ભોજન અને પાનમાં જે અતિચાર લાગેલો હોય તેને ક્રમસર પોતાના હૃદયમાં સ્થાપે-ધારી રાખે.
XX
तदनु च
न सम्ममालोइअं हुज्जा, पुव्विं पच्छा व जं कडं । पुणो पडिक्कमे तस्स, वोसो चिंत इमं ॥९१॥
ત
ગા.૯૧ પહેલાં કે પછી જે કરેલું હોય, તે સમ્યક્ આલોચિત થયું ન હોય, તેનું પુનઃ પ્રતિક્રમણ કરે. કાઉસ્સગ્ગમાં રહેલો સાધુ આ (વક્ષ્યમાણ) વિચારે.
,
'न संमं 'तिसूत्रं न सम्यगालोचितं भवेत् सूक्ष्मम् अज्ञानात्- जि न अनाभोगेनाननुस्मरणाद्वा, पूर्वं पश्चाद्वा यत्कृतं पुरःकर्म पश्चात्कर्म वेत्यर्थः, 'पुन:' न शा आलोचनोत्तरकालं प्रतिक्रामेत् 'तस्य' सूक्ष्मातिचारस्य 'इच्छामि पडिक्क मिउं शा स गोअरचरिआए' इत्यादि सूत्रं पठित्वा 'व्युत्सृष्टः ' कायोत्सर्गस्थश्चिन्तयेदिदं - स वक्ष्यमाणलक्षणमिति सूत्रार्थः ॥ ९१ ॥
ना
ना
य ટીકાર્થ : ગુરુને નિવેદન તો કરી દીધું પણ પૂર્વકૃત = પૂર્વકર્મ કે પશ્ચાત્કર્મ કોઈ સૂક્ષ્મ ય રીતે થયેલા હોય, એ સૂક્ષ્મ પૂર્વકર્માદિ સમ્યગ્ રીતે આલોચિત ન પણ થયા હોય. સમ્યગ્ રીતે ગુરુને ન પણ કહેવાયા હોય ?
પ્રશ્ન : એનું શું કારણ ?
ઉત્તર : એના બે કારણ છે. (૧) અજ્ઞાન (૨) અનાભોગથી અનનુસ્મરણ.
જ્યારે એ સૂક્ષ્મપૂર્વકર્માદિ થયા હોય ત્યારે એને સાધુ જાણી જ શક્યો ન હોય. એ દોષ થયો હોવાનું એને જ્ઞાન જ થયું ન હોય. હવે એ દોષનું જ અજ્ઞાન-છે, તો એની
૮૮