________________
આ આ દશવૈકાલિકસૂર ભાગ-૨ ટકા કા અદય. 3 નિયુકિત ૧૮૯૩ છે. અહીં ગ્લાનિ વિના પ્રવૃત્તિ કરવાની છે. પણ જેમ નોકર રાજાનું કોઈ કામ આવે છે ( તો વેઠ ઉતારતો હોય એમ ઉલ્લાસ વિના કરે એ રીતે સાધુએ તપ કરવાનો નથી. તથા [ સનાળવિવા કહ્યું છે. એનો અર્થ એ સમજવો કે તપ કરવામાં નિર્જરા વગેરે શુભફળની " અપેક્ષા રાખે તો તો વાંધો નથી. પરંતુ એ સિવાયનાં ખરાબ ફળોની અપેક્ષા રાખે એ * " ન ચાલે. એટલે ફલાન્તરની અપેક્ષાએ એ નિઃસ્પૃહ હોવો જોઈએ.
- તથા આ તપકર્તાને જ તપાચાર કહ્યો છે, એ આચાર અને આચારવાળાનો અભેદ હોવાથી કહ્યો છે એમ સમજવું.
તપાચાર કહેવાઈ ગયો. .
अधुना वीर्याचारमाह-अनिगृहितबलवीर्य:-अनिद्भुतबाह्याभ्यन्तरसामर्थ्यः सन् .. पराक्रमते-चेष्टते यो यथोक्तं षट्त्रिंशलक्षणमाचारमाश्रित्येति वाक्यशेषः, षट्त्रिंशद्विधत्वं चाचारस्य ज्ञानदर्शनचारित्राचाराणामष्टविधत्वात्तपआचारस्य च द्वादशविधत्वाच्चेति, | उपयुक्त इत्यनन्यचित्तः, पराक्रमते ग्रहणकाले, तत ऊर्ध्वं युनक्ति च योजयति च
प्रवर्तयति च यथोक्तं षट्त्रिंशल्लक्षणमाचारमिति सामर्थ्यागम्यते, यथास्थाम-यथासामर्थ्य | यो ज्ञातव्योऽसौ वीर्याचारः आचाराचारवतोः कथञ्चिदव्यतिरेकादिति गाथार्थः ॥ | अभिहितो वीर्याचारः, तदभिधानाच्चाचार इति,
- હવે વીર્યાચારને કહે છે. , બાહ્ય અને આભ્યન્તર શક્તિ જેણે ગોપવી નથી એવો જે સાધુ ઉપર દર્શાવેલ ૩૬ [ આચારોને આશ્રયીને પરાક્રમ કરે છે..
L. પ્રશ્ન : આચાર ૩૬ શી રીતે થયા? [, ઉત્તર : જ્ઞાનનાં ૮, દર્શનનાં ૮, ચારિત્રનાં ૮ એમ ૨૪, તથા તપનાં ૧૨..
એટલે ૩૬ આચાર થાય. * એ પરાક્રમ કરે છે. તે ઉપયોગવાળો–બીજી કોઈ વસ્તુમાં ચિત્ત લગાવ્યા વિના કરે
છે. આચારનાં અર્થાત્ પ્રવ્રજયા ગ્રહણ કરવાનાં કાળે એ આત્મા પરાક્રમ કરે અને - ત્યારબાદ ઉપર બતાવેલ ૩૬ આચારોને એ જોડે = પ્રવર્તાવે = આદરે = પાળે.
આ પાલન પણ યથાશક્તિ કરે. શક્તિ ઓળંગીને કે ગોપવીને નહિ. | ગાથામાં સવારમ્ શબ્દ લખેલો નથી. પણ કોનું પાલન કરે ? એ પ્રશ્ન સહેજે થાય, છે અને અહીં આચારની જ વાત ચાલે છે એટલે સામર્થ્યથી સમજી શકાય છે કે આચારનું છે
8..
*
[S
r
E
E
F
=