________________
rf
દશવૈકાલિકસૂર ભાગ-૨
કા અય. 3 નિયુકિત ૧૮૫-૧૮૬ % " आश्रित्य प्रणिधानयोगयुक्तो य एष चारित्राचारः, आचाराचारवतोः ।
कथंचिदव्यतिरेकादष्टविधो भवति ज्ञातव्यः, समितिगुप्तियोगभेदात्, समितिगुप्तिरूपं च । शुभं प्रवीचाराप्रवीचाररूपं यथा प्रतिक्रमणे इति गाथार्थः ॥ उक्तश्चारित्राचारः, - હવે ચારિત્રાચારને કહે છે.
પ્રણિધાન એટલે ચિતની સ્વસ્થતા. તેની પ્રધાનતાવાળા જે પ્રતિલેખનાદિ યોગો, તેનાથી યુક્ત જીવ પ્રાથાયોપુ કહેવાય.
આ તો સામાન્યથી અવિરતસમ્યગ્દષ્ટિ પણ હોય. એટલે કહે છે કે પાંચસમિતિ અને . રાણ ગુપ્તિઓ દ્વારા પ્રણિધાનયોગયુકત જે હોય તે ચારિત્રાચાર કહેવાય. (અવિરતસમ્યગ્દષ્ટિ પાંચસમિતિ વગેરેવાળો ન હોવાથી એ હવે ન લઈ શકાય.) |
ટુંકમાં પ્રણિધાનયોગયુક્ત પંચસમિતિ ત્રણગુપ્તિનો યોગવાળો જ લેવો. એટલે અવિરતસમ્યક્ત્વ ન આવે. અથવા તો પાંચસમિતિમાં અને ત્રણગુપ્તિમાં આ વિષયમાં પ્રણિધાન યોગવાળો સાધુ ચારિત્રાચાર છે. (અહીં સાતમી વિભક્તિ લીધી છે.) !
આચાર અને આચારવાળાનો કથંચિત્ અભેદ હોવાથી આચારવાળાને જ | ચારિત્રાચાર કહી દીધો છે. એ આઠપ્રકારનો જાણવો. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ " રીતે ૮ ભેદ થાય છે. સમિતિ અને ગુપ્તિનું સ્વરૂપ તો જે રીતે સામાયિકઅધ્યયનમાં કહ્યું
છે તે પ્રમાણે સમજી લેવું કે સમિતિ શુભપ્રવીચાર = પ્રવૃત્તિરૂપ છે. ગુપ્તિ શુભપ્રવીચાર | fa અને શુભઅપ્રવીચાર = નિવૃત્તિરૂપ છે.
ચારિત્રાચાર કહ્યો.
साम्प्रतं तपआचारमाह-द्वादशविधेऽपि तपसि-प्रथमाध्ययनोक्तस्वरूपे साभ्यन्तरबाह्येऽनशनादिप्रायश्चित्तादिलक्षणे कुशलदृष्टे-तीर्थकरोपलब्धे अग्लान्या न " राजवेष्टिकल्पेन यथाशक्त्या वा अनाजीविको-निःस्पृहः फलान्तरमधिकृत्य यो। ज्ञातव्योऽसौ तपआचारः, आचारतद्वतोरभेदादिति गाथार्थः ॥ उक्तस्तपआचारः, ..
હવે તપાચારને કહે છે.
પહેલાઅધ્યયનમાં જેનું સ્વરૂપ દર્શાવી દીધું છે તેવા અભ્યત્તર અને બાહ્ય એવા બે ભેદવાળા, અનશન વગેરે બાહ્ય અને પ્રાયશ્ચિત્તાદિ અભ્યત્તરરૂપ એવા તથા તીર્થકરોથી ' જોવાયેલા એવા તપમાં ગ્લાનિ વિના નિઃસ્પૃહ આત્મા (સમ્યફપ્રકારે વર્તે) તે તપાચાર |
જાણવો.
'H
E
=
:- - -