________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૩ નિયુકિત ૧૮૪-૧૮૫ છુપાવીને) બીજાનું નામ કહે છે તેને ચિત્તસંક્લેશરૂપ દોષને કારણે તે વિદ્યા પરલોકને માટે થતી નથી. (અર્થાત્ પરલોકમાં એનું હિત થતું નથી...)
(૬-૭-૮) સૂત્ર, અર્થ અને તદુભયને આશ્રયીને ભેદ-ફેરફાર ન કરવો. કહેવાનો ભાવ એ છે કે શ્રુત માટે પ્રયત્ન કરતાં, શ્રુતના ફલને ઈચ્છતાં વ્યક્તિએ સૂત્રભેદ, અર્થભેદ અને ઉભયભેદ ન કરવો.
તેમાં વ્યંજનભેદ આ પ્રમાણે કે થમ્મો મંગલમુક્તિă આવું બોલવાનું હોય ત્યાં, એના સમાનાર્થી શબ્દો બેલે કે પુળ જાળમુન્નોસં
મ
અર્થભેદ આ પ્રમાણે કે “સ્રાવની વાવની લોયંતિ વિષ્પરામુસન્તિ” આવું આચારાંગનું સૂત્ર છે. એનો ખરો અર્થ એ છે કે “જેટલા કોઈક લોકો આ પાંડિલોકમાં સ્તુ વિપરામર્શ કરે છે...” એને બદલે કોઈક આમાં સૂત્ર બદલ્યા વિના જ અર્થ બદલી નાંખે છે કે આવની- અવંતિદેશમાં યા- દોરડી વાન્તા- પડી ગઈ. લોક વિચારે છે કે “કુવામાં પડી છે.”
ઉભયભેદ તો સૂત્ર અને અર્થ બંનેનાં યાથાત્મ્યનો વાસ્તવિકસ્વરૂપનો નાશ મૈં કરવાથી થાય. તે આ પ્રમાણે : ધર્મો મનમુટ્ટઃ અહિંસા પર્વતમસ્તà” આમાં સૂત્રનો ભેદ પણ થાય અને અર્થનો ભેદ પણ થાય છે.
આમાં દોષ એ છે કે વ્યંજનનો ભેદ થાય એટલે અર્થનો ભેદ થાય. અર્થનો ભેદ
ન થાય એટલે ક્રિયાનો ભેદ થાય અને ક્રિયાનો ભેદ થાય એટલે મોક્ષનો અભાવ થાય, ત્રિ મોક્ષનો અભાવ થાય એટલે દીક્ષા નકામી બને.
ᄏ
-
મૈં
આમાં ઉદાહરણ ગ્રંથોવતાં ધુમાર: છે. સૂત્રભેદ, અર્થભેદ, ઉભયભેદ આ જ્ઞ ત્રણેયમાં આ જ દૃષ્ટાન્ત ઘટાડી દેવું. આ દૃષ્ટાન્ત પ્રસિદ્ધ હોવાથી અને અનુયોગ દ્વારોમાં કહેલું હોવાથી અહીં એ દેખાડેલ નથી.
ना
य
આમ કાલાદિ ભેદ દ્વારા આઠપ્રકારનો જ્ઞાનાચાર-જ્ઞાનની આસેવનાનો પ્રકાર છે. જ્ઞાનાચાર કહેવાઈ ગયો.
साम्प्रतं चारित्राचारमाह-प्रणिधानं चेतः स्वास्थ्यं तत्प्रधाना योगाव्यापारास्तैर्युक्तः - समन्वितः प्रणिधानयोगयुक्तः, अयं चौघतोऽविरतसम्यग्दृष्टिरपि भवत्यत आह-पञ्चभिः समितिभिस्तिसृभिश्च गुप्तिभिर्यः प्रणिधानयोगयुक्तः, एतद्योगयुक्त एतद्योगवानेव, अथवा पञ्चसु समितिसु तिसृषु गुप्तिष्वस्मिन् विषये - एता
૮૩
Д