________________
"T
અને દશવૈકાલિકસૂટા ભાગ-૨ કિ અLય. 3 નિયુકિત ૧૮૨-૧૮ ; ; મી જન્મજીવનનું ફલ સુલબ્ધ છે. (અર્થાત્ તારો જન્મ સફળ થયો.) કે જે તારી પ્રવચનની છે ઉપર આટલી ભક્તિ છે.” આ પ્રમાણે પ્રશંસા કરીને દેવ ગયો.
આ રીતે સાધર્મિકોની ઉપબૃહણા કરવી જોઈએ.
સ્થિરીકરણમાં ઉદાહરણ આ પ્રમાણે છે કે ઉજજૈનીમાં આર્ય અષાઢાચાર્ય કાલી કરનારા સાધુઓને સંદેશો આપે છે = શીખવાડે છે કે “દેવ થઈને તમે મને દર્શન આપજો ...” આ આખું કથાનક જે રીતે ઉત્તરાધ્યયનમાં કહ્યું છે, તે આખું જ એ જ પ્રમાણે ! સમજવું.
જે રીતે તે આર્ય અષાઢ સ્થિર કરાયા, એમ જે ભવ્યજીવો હોય તેને સ્થિર કરવા." (૭) વાત્સલ્ય : વાત્સલ્ય એટલે સાધર્મિકો ઉપર પ્રીતિ અને ઉપકાર કરવો. (૮) પ્રભાવના : ધર્મકથાદિ દ્વારા જિનશાસનની પ્રસિદ્ધિ કરવી.
તેમાં વાત્સલ્યમાં ઉદાહરણ આર્યવજસ્વામી છે. એમણે દુકાળમાં સંઘને ત્યાંથી બહાર કાઢ્યો... એ બધું જ આવશ્યકાનુસારે જાણી લેવું. - પ્રભાવનામાં તે આર્તવજસ્વામી જ દષ્ટાન્ત છે. એમણે અગ્નિશિખાથી તે ==ા (સ્થળવિશેષ) સૂક્ષ્મકાયિકોને = પુષ્પોને લાવીને શાસનની પ્રભાવના કરી. આ કથાનક | | આવશ્યકાનુસારે કહેવું.
આ પ્રમાણે સાધુએ પણ સર્વપ્રયત્નથી શાસનની પ્રભાવના કરવી.
આ આઠપ્રકારનો દર્શનાચાર છે. આઠપ્રકારો તો નિઃશંક્તિ વગેરે કહી જ દીધા છે. RI | પ્રશ્ન : આ છેલ્લા આચારોનો નિર્દેશ ગુણપ્રધાન છે. એમાં ઉપબૃહણાદિ ગુણોને ? ક જ પ્રધાન રાખીને એને આચાર કહ્યા છે. એવું શા માટે ?
ઉત્તર : ગુણ અને ગુણી વચ્ચે અપેક્ષાએ ભેદ છે, એવું દર્શાવવા માટે ગુણપ્રધાન : - આ નિર્દેશ કરેલો છે. જો બંને વચ્ચે એકાત્તે અભેદ માનીએ, તો ગુણનો નાશ થાય એટલે ન - ગુણીનો પણ નાશ થાય એમ જ માનવું પડે. અને એ રીતે તો બધું શૂન્ય થઈ જવાની ,
આપત્તિ આવે. (આત્માના જ્ઞાનોપયોગાદિ કોઈક ગુણનો નાશ થાય એટલે એનાથી એકાન્ત અભિન્ન એવા આત્માનો પણ નાશ થાય. એટલે બધા જ આત્મા નાશ પામી જાય એટલે ક્રમશઃ આખું જગત આત્મા વિનાનું થઈ જવાની આપત્તિ આવે.) ___स्वपरोपकारिणी प्रवचनप्रभावना तीर्थकरनामकर्मनिबन्धनं चेति भेदेन । ,प्रवचनप्रभावकानाह-अतिशयी-अवध्यादिज्ञानयुक्तः ऋद्धिग्रहणादामौषको ध्यादिऋद्धिप्राप्तः ऋद्धि( मत् )प्रव्रजितो वा आचार्यवादिधर्मकथिक्षपकनैमित्तिकाः ।