________________
T
:
આ દશવૈકાલિકસૂર ભાગ-૨
અધ્ય. 3 નિયંતિ ૧૮૨ 23 . વળી આ સિદ્ધાન્ત દષ્ટ-અવિરુદ્ધ અને ઈષ્ટ-અવિરુદ્ધ છે, એટલે પણ એ કાલ્પનિક સ નથી. પરંતુ વાસ્તવિક છે. સાચો છે એમ માનવું. | (ભાવાર્થ સિદ્ધાન્તમાં જે પદાર્થો પ્રરૂપેલા છે, એનાથી વિરુદ્ધ કશું પ્રત્યક્ષથી દેખાતું ! નથી. દા.ત. જો શાસ્ત્રમાં કીડીને પાંચ ઈન્દ્રિય કહી હોત તો કીડીમાં પ્રત્યક્ષથી ત્રણ જ ઈન્દ્રિયો અનુભવાય છે, એટલે શાસ્ત્રવચન પ્રત્યક્ષવિરુદ્ધ = દષ્ટવિરુદ્ધ બનત. પણ આવું | કોઈપણ વચન નથી. - ઈષ્ટ - અવિરુદ્ધ એટલે જિનાગમોનાં કોઈપણ બે વચનો પરસ્પર વિરોધી નથી. એક 1 Fા વચનનો બીજા વચન સાથે વિરોધ આવતો નથી. દા.ત. “કોઈપણ જીવોને મારવા "
નહિ.” એમ વચન છે, અને જો “યજ્ઞમાં ૫00 બકરા કાપી નાંખવા” એવું પણ વચન: ન હોત તો આ બીજા વચન સાથે પહેલા વચનને વિરોધ આવે છે. એટલે તે ઈષ્ટવિરુદ્ધ બની ર
જાય. ઈષ્ટ શાસ્ત્રનું જ અન્ય વચન. પરંતુ જિનાગમો આવા ઈષ્ટ-વિરુદ્ધ નથી. ભલે | આપણને તે તે બે વચનો વચ્ચે વિરોધ દેખાય, પણ સ્યાદ્વાદનો બોધ હોય તો એ બે વચનો | વચ્ચે અવિરોધ સમજાય.)
શંકર નુકસાનકારી છે, એ સંબંધમાં પેય-અપેય દૃષ્ટાન્ત છે. તે આવશ્યકમાં જે તે પ્રમાણે કહ્યું છે, તે પ્રમાણે સમજી લેવું.
આમ નિઃશંક્તિ જીવ પોતે જ અરિહંતશાસનને પામેલો છતાં દર્શનનું આચરણ | કરતો હોવાથી દર્શનાચારની પ્રધાનતાની વિવક્ષા દ્વારા દર્શનાચાર કહેવાય છે.
(ભાવાર્થઃ જીવ પોતે દર્શનાચારવાળો છે, દર્શનાચાર નથી. છતાં અહીં તો જીવને જ દર્શનાચાર કહ્યો છે. એનું કારણ એ કે એ દર્શનાચાર પાળે તો છે જ, અને એટલે " " અહીં દર્શનાચારને મુખ્ય તરીકે ગણી એની જ વિવક્ષા કરી આ જીવને જ દર્શનાચાર કહી
દીધો છે.) Fા દર્શનવાળાને જ દર્શનરૂપ - દર્શનાચારરૂપ દર્શાવવા દ્વારા દર્શન અને દર્શનીનો F
અભેદ જણાવ્યો છે. જો તે બે વચ્ચે એકાન્ત ભેદ માનો તો અદર્શનીને જેમ દર્શનનું ફલ નથી મળતું. એમ દર્શનીને પણ દર્શનનું ફલ ન મળે અને તો પછી મોક્ષનો અભાવ જ | ; થઈ જાય..
(મિથ્યાત્વને સમ્યકત્વનું ફળ નથી મળતું, કેમકે મિથ્યાત્વી સમ્યકત્વથી એકાંતે જુદો : કે છે. તો હવે જો સમ્યકત્વીને પણ સમ્યકત્વથી એકાંતે જુદો માનો, તો મિથ્યાત્વીની જેમ ! ધ સમ્યકત્વીને પણ ફળ ન મળે. આ આપત્તિ ન આવે એ માટે સમ્યકત્વી અને સમ્યકત્વનો
‘R