________________
આ દશવૈકાલિક સૂત્ર ભાગ-૨ ના અLય. 3 નિયઃિ '' : " ,
નિર્યુક્તિ-૧૮૨ ગાથાર્થ : નિઃશંક્તિ, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સક, અમૂઢદષ્ટિ, આ ઉપબૃહણા, સ્થિરીકરણ, વાત્સલ્ય, પ્રભાવના એ આઠ (દર્શનાચાર છે.)
| નિયુક્તિ-૧૮૩ ગાથાર્થ : અતિશયી, ઋદ્ધિ, આચાર્ય, વાદી, ધર્મકથી, પક, " નૈમિત્તિક, વિદ્યાધર, રાજસંમત, ગણસંમત તીર્થની પ્રભાવના કરે છે. - નિર્યુક્તિ-૧૮૪ ગાથાર્થ : કાલ, વિનય, બહુમાન, ઉપધાન, અનિદ્ભવન, વ્યંજન, | અર્થ, તદુભય આઠ પ્રકારનો જ્ઞાનાચાર છે.
નિયુક્તિ-૧૮૫ ગાથાર્થ : પાંચસમિતિ અને ત્રણગુપ્તિથી પ્રણિધાનયોગવાળો આ - ચારિત્રાચાર આઠ પ્રકારનો છે. T નિર્યુક્તિ-૧૮૬ ગાથાર્થ અભયન્તર અને બાહ્ય સહિત, સર્વદષ્ટ બારેય પ્રકારનાં તપમાં ગ્લાનિરહિત અનાજવી. તે તપાચાર જાણવો. : - નિર્યુક્તિ-૧૮૭ ગાથાર્થ : બલ-વીર્યનાં નિગૂહનરહિત આયુક્ત જે યથોક્ત રીતે પરાક્રમ કરે છે અને શક્તિ પ્રમાણે જોડે છે, તે વીર્યાચાર જાણવો, ____ व्याख्या-दर्शनज्ञानचारित्रादिष्वाचारशब्दः प्रत्येकमभिसम्बध्यते, दर्शनाचारो। | ज्ञानाचारश्चारित्राचारस्तप-आचारो वीर्याचारश्चेति, तत्र दर्शनं सम्यग्दर्शनमुच्यते, न चक्षुरादिदर्शनं, तच्च क्षायोपशमिकादिरूपत्वाद्भाव एव, ततश्च तदाचरणं दर्शनाचार इत्येवं शेषेष्वपि योजनीयं, भावार्थं तु वक्ष्यति-एष भावाचारः पञ्चविधो भवति | ज्ञातव्यः, इति गाथाक्षरार्थः । अधुना भावार्थ उच्यते-तत्र 'यथोद्देशं निर्देश' इत्यादौ । સર્જાનારામાવાર્થ, નાદારાણા, 1 ટીકાર્થ :
દર્શન, જ્ઞાન, ચારિત્ર એ દરેકમાં આચાર શબ્દ જોડવો. એટલે દર્શનાચાર, " જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એમ અર્થ થશે.
તેમાં દર્શન એટલે સમ્યગ્દર્શન લેવું. ચક્ષુદર્શનાદિ નહિ લેવા. તે સમ્યગ્દર્શન લાયોપથમિકવગેરે રૂપ હોવાથી ભાવ જ છે. તેથી તેનું આચરણ એ દર્શનાચાર છે.
, આ પ્રમાણે બાકીનાં ચારમાં પણ જોડી દેવું. | ભાવાર્થ કહેશે. " આ પાંચ પ્રકારનો ભાવાચાર જાણવો.
આ ગાથાનો અક્ષરાર્થ થયો.
:
-
-