________________
આ જ દશવૈકાલિકસૂર ભાગ-૨ હ જ ય અદય. ૩ નિયુકિત ૧૮૦ ક . દેખાડાય છે.
(૨) ધાવન : પાવન પ્રત્યે આચારવધૂ દ્રવ્ય હળદરથી રંગાયેલું વસ્ત્ર છે. કેમકે એનું ! સુખેથી પ્રક્ષાલન થઈ શકે છે. પરંતુ કૃમિરાગથી રંગાયેલું વસ્ત્ર અનાચારવાળું છે. કેમકે એ વસ્ત્ર બાળી નાખીએ તો એની રાખનો પણ રંગ જતો નથી. (મનુષ્યનાં લોહીમાંથી તૈયાર થતો એક પ્રકારનો રંગ એ કૃમિરાગ છે. અઍકારી ભટ્ટા નામની સતી સ્ત્રીનાં કથાનકમાં આનું વર્ણન જોવા મળે છે.)
(૩) વાસન પ્રત્યે આચારવધૂ દ્રવ્ય કવેલુકાદિ (?) છે, કેમકે એ સુખેથી | પાટલા પુષ્પાદિ દ્વારા વાસિત કરી શકાય છે. જ્યારે વૈર્યાદિ એ અનાચારવાળા છે. કેમકે FT| એમાં વાસન અશક્ય છે. | (૪) શિક્ષણ પ્રત્યે આચારવધૂ દ્રવ્ય પોપટ, મેના વગેરે છે. કેમકે એમને સુખેથી | મનુષ્યની ભાષા શીખવાડી શકાય છે. જ્યારે શકુન્તાદિ (કાગડા વગેરે પક્ષીઓ) અનાચારવાળા છે. કેમકે એમાં મનુષ્યભાષાનું સંપાદન ઘટતું નથી.
(૫) સુકરણ પ્રત્યે આચારવધૂ દ્રવ્ય સુવર્ણાદિ છે. કેમકે સુખેથી સુવર્ણમાંથી કટકાદિ | - તે તે દ્રવ્યો બનાવી શકાય છે. જયારે ઘંટાલોહાદિ અનાચારવાળા છે. કેમકે તેમાં બીજી કોઈ તેવા પ્રકારની વસ્તુ કરવી અશક્ય છે.
(૬) અવિરોધ પ્રત્યે આચારવત્ દ્રવ્ય ગોળ-દહીં વગેરે છે. કેમકે આ બે ભેગા થાય તો રસની વૃદ્ધિ થાય અને એ વાપરવાથી શરીરને લાભ થાય. આમ બે દ્રવ્યો પરસ્પર વિરોધવાળા નથી. જયારે તેલ-દૂધ વગેરે દ્રવ્યો પરસ્પર વિરોધવાળા છે કેમકે એમાં ઉંધુ | થાય છે. એટલે કે એમાં રસની હાનિ થાય અને વાપરવાથી શરીરને નુકસાન થાય. ||
આવા પ્રકારનાં તે તે આચારવાળા = પરિણામવાળા દ્રવ્યો દ્રવ્યાચાર જાણો. આ પ્રશ્ન : તે તે દ્રવ્યોનો આચાર દ્રવ્યાચાર કહેવાય. પરંતુ તે દ્રવ્યો પોતે જ શી રીતે ન દ્રવ્યાચાર કહેવાય ?
ઉત્તર : એના કારણો એ કે
(૧) તે નામનાદિરૂપ આચારનો તિનિશિલતાદિ દ્રવ્યો સાથે અભેદ છે, એટલે ન આચારથી અભિન્ન એવા દ્રવ્યો દ્રવ્યાચાર કહી શકાય..
(પ્રશ્નઃ પણ દ્રવ્યોનો આચારથી અભેદ હોય તો દ્રવ્યને માટે માત્ર આચાર શબ્દ જ | વાપરોને? દ્રવ્યાચાર શબ્દ શા માટે ?) છે. ઉત્તર ઃ અહીં દ્રવ્યાચાર વિરક્ષિત છે એટલે માત્ર આચાર ન કહેતાં દ્રવ્યાચાર શબ્દ છે
: