________________
તે દશવૈકાલિકસૂર ભાગ-૨ હરિ અલ અધ્ય. 3 નિયુક્તિ ૧૦૦ % सुखेन प्रक्षालनात्, कृमिरागरक्तमनाचारवत् तद्भस्मनोऽपि रागानपगमात्, वासनं प्रति कवेलुकाद्याचारवत् सुखेन पाटलाकुसुमादिभिर्वास्यमानत्वात्, वैडूर्याद्यनाचारवत् । अशक्यत्वात्, शिक्षणं प्रत्याचारवच्छुकसारिकादि सुखेन मानुषभाषासम्पादनात्, . अनाचारवच्छकुन्तादि तदनुपपत्तेः, सुकरणं प्रत्याचारवत् सुवर्णादि सुखेन तस्य तस्य । कटकादेः करणात्, अनाचारवत् घण्टालोहादि तत्रान्यस्य तथाविधस्य कर्तुमशक्यत्वादिति, अविरोधं प्रत्याचारवन्ति गुडदध्यादीनि रसोत्कर्षादुपभोगगुणाच्च, अनाचारवन्ति तैलक्षीरादीनि विपर्ययादिति, एवम्भूतानि द्रव्याणि यानि लोके तान्येव । तस्याचारस्य तद्रव्याव्यतिरेकाद्रव्याचारस्य च विवक्षितत्वात्तथाऽऽचरणपरिणामस्य । भावत्वेऽपि गुणाभावाद्र्व्याचारं विजानीहि-अवबुध्यस्वेति गाथार्थः ॥ उक्तो। द्रव्याचारः,
આચારનો ચારપ્રકારે નિક્ષેપ છે. તે આ છે. નામાચાર, સ્થાપનાચાર, દ્રવ્યાચાર અને ભાવાચાર.
આ ગાથાનો અક્ષરાર્થ છે. ભાવાર્થ આગળ કહેશે. * તેમાં નામ અને સ્થાપના તો સ્પષ્ટ જ છે. એટલે દ્રવ્યાચારને કહે છે.
નામન, ધાવન, વાસન, શિક્ષાપન, સુકરણ અને અવિરોધવાળા, જે દ્રવ્યો આ| લોકમાં છે, તે દ્રવ્યાચાર જાણો.
અહીં આ ભાવાર્થ છે. દ્રવ્યનો આચાર એ દ્રવ્યાચાર. દ્રવ્યનો આચાર એટલે દ્રવ્યનું તે તે પ્રકારે પરિણમવું તે.
|
|
"E
?
મ
૬
H
તેમાં
|
(૧) નામન: નમાવવું તે. તેને આશ્રયીને બે પ્રકારનું દ્રવ્ય હોય. આચારવાળું અને આ અનાચારવાળું. એટલે કે જે દ્રવ્ય નમી જવાના પરિણામવાળું હોય તે આચારવ૬. જે દ્રવ્ય | નમી જવાના પરિણામવાળું ન બને તે નામનની અપેક્ષાએ અનાચારવાનું કહેવાય. તેમાં
તિનિશિલતાદિ (નેતર) આચારવાળા છે, એરંડાદિ અનાચારવાળા છે. કહેવાનો ભાવ એ જ : છે કે તિનિશિલતાદિ (નેતર) દ્રવ્યો નામનરૂપ પરિણામને આચરે છે = નમે છે, વળી જાય કે : છે. પરંતુ એરંડાદિ નહિ. છે એમ ધાવનાદિ દરેકમાં આ પ્રમાણે વિચારી લેવું. માત્ર અહીં ઉદાહરણો હું