________________
દશવૈકાલિકસૂમ ભાગ-૨
હા અધ્ય. ૩ યુક્તિ ૧૦ - शरीरेषु क्षुल्लकमाहारकम्, चतुष्पदेषु प्रधानः क्षुल्लकश्च सिंहः, अपदेषु जातिकुसुमानि, " अचित्तेषु वज्रं प्रधानं क्षुल्लकं च, मिश्रेष्वनुत्तरसुरा एव शयनीयगता इति, प्रतीत्यक्षुल्लक
तु कपित्थं प्रतीत्य बिल्वं क्षुल्लकं बिल्वं प्रतीत्यामलकमित्यादि, भावक्षुल्लकस्तु क्षायिको. भावः स्तोकजीवाश्रयत्वादिति गाथार्थः । इत्थं क्षुल्लकनिक्षेपमभिधायाधुना | प्रकृतयोजनापुरःसरमाचारनिक्षेपमाह-प्रतीत्य यत् क्षुल्लकमुपदिष्टं तेनात्राधिकारः, यतो | महती खल्वाचारकथा धर्मार्थकामाध्ययनं तदपेक्षया क्षुल्लिकेयमिति ।
હમણાં જ ઉપર બતાવેલા ૮ પ્રકારનાં મહત્વનાં પ્રતિપક્ષમાં ક્ષુલ્લકો થાય છે. "
પ્રશ્ન : તમે મુનિ એમ નપુંસકલિંગ કરેલું છે, મૂળમાં વૃદુ એમ પુલ્લિગ છે, A કરેલું છે. ખરેખર તો નપુંસકલિંગ જ થવું જોઈએ ને ? વળી એકવચનને બદલે | બહુવચનનો પ્રયોગ શા માટે ? T ઉત્તર ઃ એવો ન્યાય છે કે અભિધેયને અનુસાર લિંગ અને વચન થાય. પ્રસ્તુતમાં | ક્ષુલ્લકશબ્દથી અભિધેય પદાર્થો ઘણાં છે એટલે બહુવચન કરેલું છે અને બધા પુલ્લિગરૂપે છે, એટલે મૂળમાં પુલ્લિગ કરેલું છે. આમ લિંગ અને વચન યથાર્થ જ છે.
તેમાં (૧) નામ અને (૨) સ્થાપના ક્ષુલ્લક સ્પષ્ટ જ છે. • (૩) દ્રવ્યષુલ્લક પરમાણુ છે દ્રવ્ય ૨ તત્ ક્ષશ એમ સમાસ કરવો. (૪) ક્ષેત્રક્ષુલ્લક એક આકાશપ્રદેશ. (૫) કાલક્ષુલ્લક એક સમય. (૬) પ્રધાનશુલ્લક ત્રણ પ્રકારે છે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર. સચિત્ત ત્રણ પ્રકારે છે. દ્વિપદ, ચતુષ્પદ અને અપદ.
દ્વિપદોમાં ક્ષુલ્લક અને પ્રધાન અનુત્તરસુરો. (અડધા હાથનો જન્મેલો બાળક પણ * હોય, એ દ્વિપદમાં ક્ષુલ્લક છે, પણ એ પ્રધાન નથી. તીર્થકરો પ્રધાન છે, પણ એક હાથ ! 0 જેટલાં ક્ષુલ્લક નથી. એટલે અનુત્તરદેવો લીધા છે. એમાં ક્ષુલ્લકતા અને પ્રધાનતા બંને
સંભવે છે.). ન શરીરોમાં ક્ષુલ્લક અને પ્રધાન આહારકશરીર. (નિગોદાદિશરીર શુલ્લક ખરા, પણ : પ્રધાન નથી.)
(દ્વિપદમાં જ આ શરીરફુલ્લકની ગણતરી કરવી.) મ ચતુષ્પદોમાં પ્રધાન અને ક્ષુલ્લક સિંહ છે. (હરણાદિ ક્ષુલ્લક ખરા, પણ પ્રધાન નથી. આ
-
I's
n"
EE
E
F
=