________________
જય દશવૈકાલિકસૂટા ભાગ-૨ © હા અધ્ય. ૩ નિયુકિત ૧૦૯
.(૬) પ્રધાનમહતું ત્રણ પ્રકારે છે. સચિત્ત, અચિત, મિશ્ર. સચિત્ત પ્રધાનમહત્ દ્વિપદ, ચતુષ્પદ, અપદ ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં દ્વિપદોમાં તીર્થંકર પ્રધાન ચિત્તમહત્ છે. ચતુષ્પદોમાં હાથી પ્રધાનસચિત્તમહતુ છે. અપદોમાં પનસ પ્રધાનસચિત્તમહત્ છે. અચિત્તમાં પ્રધાનમહત્ વૈદુર્યરત્ન.
મિશ્રપ્રધાનમહતુ વૈર્યાદિથી વિભૂષિત તીર્થકર જ પ્રધાન છે, માટે જ એનાથી વિભૂષિતતીર્થકર મિશ્રપ્રધાન મહત્વ છે. | (૭) પ્રતીત્યમહદ્ એટલે અપેક્ષાએ થયેલું મહતુ તે આ પ્રમાણે-આમળાંની | અપેક્ષાએ બિલ્વફળ મહત્ છે. બિલ્વની અપેક્ષાએ કપિત્થફળ (કોઠું?) મહત્ છે...વગેરે
(૮) ભાવમહતુ ત્રણ પ્રકારે છે. પ્રાધાન્યથી, કાલથી અને આશ્રયથી. પ્રાધાન્યથી ક્ષાયિકભાવ ભાવમહત્ છે. કેમકે તે મુક્તિનું કારણ હોવાથી તે જ પ્રધાન
It
E
r
માં કાલથી પરિણામિકભાવ ભાવમહત્વ છે. કેમકે જીવત્વ, અજીવત્વરૂપ * પારિણામિકભાવ અનાદિ-અનંત છે. ક્યારેય જીવો અજીવરૂપે પરિણમતા નથી અને અજીવો જીવરૂપે પરિણમતા નથી. (તે અનાદિકાળથી જીવ કે અજીવરૂપ જ છે, અને અનંતકાળ સુધી જીવ કે અજીવ રૂપ જ રહેવાના છે.)
આશ્રયથી ઔદયિકભાવ ભાવમહતુ છે. કેમકે તે તમામ સંસારીજીવારૂપી આશ્રયમાં ન રહેનારો છે. તમામ સંસારીને આ હોય છે. (જો કે પારિણામિકભાવ પણ તમામ જ્ઞા આ સંસારીઓને, ઉપરાંત સિદ્ધોને ઉપરાંત અજીવોને પણ હોય છે. એટલે આશ્રયથી પણ 1 માં ખરેખર તો પારિણામિકભાવ જ મહતુ બને, પરંતુ એ કાલથી ગણી લીધો છે. એટલે ? - વિવફા પ્રમાણે આ ઔદયિકભાવ આશ્રયાપેક્ષયા ભાવમહતું સમજવો.)
____एतेषाम्' अनन्तरोदितानां महतां प्रतिपक्षे क्षुल्लकानि भवन्ति, 'अभिधेयवल्लिङ्गवचनानि भवन्तीति न्यायात् यथार्थं क्षुल्लकलिङ्गवचनमिति, तत्र नामस्थापने क्षुण्णे, द्रव्यक्षुल्लकः परमाणुः, द्रव्यं चासौ क्षुल्लकश्चेति, क्षेत्रक्षुल्लक :
आकाशप्रदेशः, कालक्षुल्लकः समयः, प्रधानक्षुल्लकं त्रिविधम्-सचित्ताचित्तमिश्रभेदात्, , सचित्तं त्रिविधम्-द्विपदचतुष्पदापदभेदात्, द्विपदेषु क्षुल्लकाः प्रधानाश्चानुत्तरसुराः, त
F
=