________________
આ દશવૈકાલિકસૂગ ભાગ-૨ કિ = અધ્ય. 3 નિયુક્તિ ૧૦૮ થી ૧૮૦ ક્ષુલ્લકનો, આચારનો અને કથાનો નિક્ષેપ કરવાનો છે. હવે ક્ષુલ્લકવસ્તુ તો મહદ્વસ્તુની છે
અપેક્ષાએ જ હોય. એટલે જાતજાતનાં ન્યાયનું પ્રદર્શન કરવા માટે ક્ષુલ્લકમાટે અપેક્ષણીય " એવા જ મહતુને કહેવાની ઈચ્છાવાળા કહે છે કે નિક્ષેપ ક્ષુલ્લકનો કરવાનો છે. છતાં કે * શુલ્લક મહદ્રની અપેક્ષાએ હોય છે. એટલે મહત્વનો નિક્ષેપ બતાવવો. આ પણ એક " પ્રકારનો ન્યાય છે. આ દર્શાવવા માટે મહદ્દનું વર્ણન કરે છે.)
નિયુક્તિ-૧૭૮ ગાથાર્થ : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, પ્રધાન, પ્રતિ, ભાવ | - આ આઠ મહદ્રનાં પ્રતિપક્ષમાં ક્ષુલ્લકો હોય છે. મ નિર્યુક્તિ-૧૭૯ ગાથાર્થ : પ્રતિક્ષુલ્લકનો અધિકાર છે. આચારનો ચારપ્રકારનો | | નિક્ષેપ છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવાચાર જાણવો. | નિયુક્તિ-૧૮૦ ગાથાર્થ : નામન, ધાવન, વાસન, શિક્ષાપન, સુકરણને અવિરોધી નું જે દ્રવ્યો લોકમાં છે તેને દ્રવ્યાચાર જાણો.
नाममहन्महदिति नाम, स्थापनामहन्महदिति स्थापना, द्रव्यमहानचित्तमहास्कन्धः | क्षेत्रमहल्लोकालोकाकाशम्, कालमहानतीतादिभेदः सम्पूर्णः कालः, प्रधानमहत्रिविधम्- 1
सचित्ताचित्तमिश्रभेदात्, सचित्तं त्रिविधम्- द्विपदचतुष्पदापदभेदात्, तत्र द्विपदानां म तीर्थकरः प्रधानः चतुष्पदानां हस्ती अपदानां पनसः अचित्तानां वैडूर्यरत्नं मिश्राणां
तीर्थकर एव वैडूर्यादिविभूषितः प्रधान इत्यत एव चैतेषां महत्त्वमिति, प्रतीत्यमहद्जि आपेक्षिकम्, तद्यथा-आमलकं प्रतीत्य महत् बिल्वं बिल्वं प्रतीत्य कपित्थमित्यादि, जि न भावमहत्रिविधं-प्राधान्यतः कालत आश्रयतश्चेति, प्राधान्यतः क्षायिको महान् न | शा मुक्तिहेतुत्वेन तस्यैव प्रधानत्वात्, कालतः पारिणामिकः, जीवत्वाजीवत्व- शा
परिणामस्यानाद्यपर्यवसितत्वान्न कदाचिज्जीवा अजीवतया परिणमन्ते अजीवाश्चम ना जीवतयेति, आश्रयतस्त्वौदयिकः, प्रभूत( संसारि )सत्त्वाश्रयत्वात् सर्वसंसारिणामेवासौ ना વિત રૂત્તિ,
/t
“H
ટીકાર્થ : (૧) મહતુ એ પ્રમાણે નામ તે નામમહતું. (૨) મહતુ એ પ્રમાણે સ્થાપના તે સ્થાપનામહતું. (૩) અચિત્તમાસ્કન્ધ (સૌથી મોટામાં મોટો પુદ્ગલસ્કન્ધ) દ્રવ્યમહતુ કહેવાય. (૪) લોકાલોકાકાશ ક્ષેત્રમહતુ. (૫) અતીત, અનાગતાદિ ભેદવાળો સંપૂર્ણકાળ એ કાલમહતું.