________________
*
દશવૈકાલિકટા ભાગ-૨
અદય. સૂરા-૮ રા ૧૧ Dો કટાક્ષમાં રાજીમતી જ આવું વચન બોલે છે.) ( અથવા તો ૩ કારનો ઉમેરો કરવાથી હે અશકામી ! એ પ્રમાણે અર્થ થશે. . (એને ધિક્કાર કરવાનું કારણ કહે છે કે, જે તું અસંયમજીવનને માટે વસેલું પીવાને , . ઈચ્છે છે. અર્થાત્ ભગવાનથી ત્યજાયેલી એવી મને ભોગવવા ઈચ્છે છે. આથી મર્યાદા ઉલ્લંઘી ચૂકેલા તારું મરણ વધુ સારું. પણ આ અકાર્યસેવન સારું નહિ.
. આ પ્રમાણે સૂત્રાર્થ છે. | ત્યારબાદ તેને ધર્મ કહ્યો. રથનેમિ બોધ પામ્યા, દીક્ષા લીધી. રાજીમતીએ પણ તેને * બોધ પમાડીને દીક્ષા લીધી. પછી એકવાર તે રથનેમિ દ્વારકામાં ભિક્ષા ફરીને સ્વામીની
પાસે આવતાં હતા, ત્યારે વરસાદ વરસવાથી પરેશાન થયેલા એક ગુફામાં પ્રવેશ્યા. | રાજીમતી પણ સ્વામીને વંદન કરવા ગયેલા, વંદન કરીને ઉપાશ્રયે જતાં હતાં, રસ્તામાં વરસાદ શરૂ થયો. ભીનાં થયા અને તે જ ગુફામાં પ્રવેશ્યા, જ્યાં તે રથનેમિ હતાં. અજાણ રાજીમતીએ વસ્ત્રો સુકવવા વિસ્તાર્યા. ત્યારે રહનેમિએ તેમના અંગ, પ્રત્યંગ જોયા. તે રથનેમિ તેમાં રાગી બન્યા. ઈંગિતાકારકુશલ રાજીમતીએ એમને જોયા, એમનો Eખરાબ ભાવ જાણ્યો.
ततोऽसाविदमवोचंतअहं च भोगरायस्स, तं चऽसि अंधगवण्हिणो । मा कुले गंधणा होमो, संजमं निहुओ चर ॥८॥ जइ तं काहिसि भावं, जा जा दिच्छसि नारीओ । वायाविद्धव्व हडो, अट्ठिअप्पा भविस्ससि ॥९॥ तीसे सो वयणं सोच्चा, संजयाइ सुभासियं । अंकुसेण जहा नागो, धम्मे संपडिवाइओ ॥१०॥ एवं करंति संबुद्धा, पंडिया पवियखणा । विणियटृति भोगेसु, जहा से पुरिसुत्तमो ॥११॥ त्तिबेमि ॥ सामन्नपुब्वियज्झयणं समत्तं ॥२॥ ત્યારબાદ રાજીમતીજી આ વચન બોલ્યા કે – દશવૈકાલિક ૮ થી ૧૧ ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો.
अहं च भोगराज्ञः- उग्रसेनस्य, दुहितेति गम्यते, त्वं च भवसि अन्धकवृष्णे:, समुद्रविजयस्य, सुत इति गम्यते, अतो मा एकैकप्रधानकुले आवां गन्धनौ भूव, उक्तं है
મો
'
'
કે
;
-