________________
न
मा
स्त
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
मध्य २ सूत्र- ८-८ - १०
च- 'जह न सप्पतुल्ला होमुत्ति भणियं होइ' अतः संयमं निभृतश्चर - सर्वदुःखनिवारणं क्रियाकलापमव्याक्षिप्तः कुर्विति सूत्रार्थः ॥८ ॥ किञ्च यदि त्वं करिष्यसि भावम्अभिप्रायं प्रार्थनामित्यर्थः, क्वं ? - या या द्रक्ष्यसि नारी:- स्त्रियः, तासु तासु एताः शोभना एताश्चाशोभना अतः सेवे काममित्येवंभूतं भावं यदि करिष्यसि ततो वाताविद्ध इव हड:- वातप्रेरित इवाबद्धमूलो वनस्पतिविशेषः अस्थितात्मा भविष्यसि, सकलदुःखक्षयनिबन्धनेषु संयमगुणेष्व ( प्रति ) बद्धमूलत्वात् संसारसागरे प्रमादपवनप्रेरित इतश्चेतश्च पर्यटिष्यसीति सूत्रार्थः ॥ ९ ॥ 'तस्याः ' राजीमत्या 'असौ' रथनेमिः 'वचनम्' अनन्तरोदितं 'श्रुत्वा' आकर्ण्य, किंविशिष्टायास्तस्याः ?- 'संयतायाः' प्रव्रजिताया इत्यर्थः, किंविशिष्टं वचनम् ? - ' सुभाषितं' संवेगनिबन्धनम्, अङ्कुशेन यथा 'नागो' हस्ती एवं धर्मे संप्रतिपादित धर्मे स्थापित इत्यर्थः, केन ? - अङ्कुशतुल्येन वचनेन ।
त
ટીકાર્થ : હું ભોગરાજ ઉગ્રસેનની પુત્રી છું, તું અંધકવૃષ્ણિ સમુદ્રવિજયનો પુત્ર છે. આથી એક એક પ્રધાનકુલમાં થયેલા આપણે ગંધનકુલનાં નાગ ન બનીએ. કહ્યું છે કે “જે રીતે સર્પતુલ્ય ન થઈએ” એમ અર્થ થાય. આથી સ્થિર થયેલા = અવ્યાક્ષિપ્ત તમે સર્વદુઃખોનું નિવારણ કરનાર ક્રિયાકલાપરૂપ સંયમને આચરો.
त
य
जि
વળી જે જે નારીઓને તમે જોશો, તે તે નારીઓમાં “આ સારી છે, આ ખરાબ છે, આથી કામને સેવું” એવાપ્રકારનાં ભાવને પ્રાર્થનાને જો તમે કરશો તો તમે ન પવનથી પ્રેરાયેલા જમીનમાં નહિ બંધાયેલા મૂળવાળી એક વનસ્પતિવિશેષની માફક |1 અસ્થિત અસ્થિર ચંચળ બનશો. અર્થાત્ તમામ દુઃખોનાં ક્ષયનું કારણ એવા शा સંયમગુણોમાં તમારું મૂળ બંધાયેલ ન હોવાથી પ્રમાદપવનથી પ્રેરાયેલા તમે ગા - સંસારસાગરમાં આમથી તેમ ભટકશો.
ना
=
न
मा
.
=
૫૪
저
રથનેમિ સાધ્વી રાજીમતીનાં ઉ૫૨ જણાવેલા, સંવેગનાં કારણભૂત વચનને સાંભળીને ધર્મમાં સ્થાપિત થયા. જેમ અંકુશથી હાથી સ્થાપિત કરાય, સ્થિર કરાય તેમ.
य
'अङ्कुशेन जहा नागोत्ति, एत्थ उदाहरणं - वसंतपुरं नयरं, तत्थ एगा इब्धहुया नदीए हाइ, अन्नो य तरूणी तं दट्ठूण भणइ - सुहायं ते पुच्छइ एसा नइ पवरसोहियतरङ्गा । एए य नदीरुक्खा अहं च पाएसु ते पडिओ ॥१॥ ताहे पडिभाइ- सुहया होउ नईते चिरं च जीवंतु जे नईरुक्खा । सुण्हायपुच्छ्याणं घत्तीहामो पियं काउं ॥ १॥' सोय तीसे घरं वा दारं वा ण याणइ, तीसे य बितिज्जियाणि