________________
Aસ્ટ દશવૈકાલિકસૂગ ભાગ-૨ અધિકારી અધ્ય. ૨ સૂગ-૬ છે. ઉત્તર ઃ સમ્યજ્ઞાનનાં બલથી વિપાકોનું ચિંતન કરવાદિ દ્વારા આ બે ને દૂર કરવા. 5 C (રાગદ્વેષનાં વિપાકો વિચારવાથી એ દૂર થાય) | પ્રશ્ન ઃ એ રાગદ્વેષ શેમાં દૂર કરવા ?
ઉત્તર : “કામસુખોમાં” એ શબ્દ સમજી લેવો શબ્દ વગેરે વિષયો જ કામ છે એટલે | તેમાં જે રાગ અને દ્વેષ થાય છે અને છેદવાના છે. ( આ પ્રમાણે કરાય, તો તેનું જે ફલ મળે તે કહે છે કે આ પ્રકારે વર્તતો તું સંસારમાં 1 સુખી થઈશ. જયાં સુધી તે મોક્ષ નહિ પામે, ત્યાંસુધી સુખી થઈશ. * કેટલાંકો સંપરાય = પરીષહ-ઉપસર્ગો સાથેનો સંગ્રામ એવો અર્થ કરે છે.
પ્રસંગથી સર્યુ. . किं च संयमगेहान्मनस एवानिर्गमनार्थमिदं चिन्तयेत्, यदुत
पक्खंदे जलियं जोइं, धूमकेउं दुरासयं । नेच्छन्ति वंतयं भोत्तुं, कुले जाया || ગાંધt iદ્દા - વળી સંયમઘરમાંથી મનનું જ નિર્ગમન ન થાય એ માટે જ આ વિચારવું કે (પૂર્વે , | મનનાં અનિર્ગમનની જ વિધિ બતાવી, અહીં પણ મનનાં જ અનિર્ગમનની વિચારણા
-
| દશવૈકાલિક ૬ ગાથાર્થ : ધૂમરૂપી ચિહ્નવાળા, દુઃખોથી આશ્રય કરી શકાય એવા, | R બળતાં અગ્નિને ઈચ્છે છે. પણ અગંધનકુલમાં ઉત્પન્ન થયેલા નાગો વમેલાને ખાવા તે ન ઈચ્છતાં નથી. म अस्य व्याख्या-'प्रस्कन्दन्ति' अध्यवस्यन्ति 'ज्वलितं' ज्वालामालाकुलं न म ना मुर्मुरादिरूपं, कम् ?-'ज्योतिषम्' अग्नि 'धूमकेतुं' धूमचिह्नं धूमध्वजं नोल्कादिरूपं ना व 'दुरासदं' दुःखेनासाद्यतेऽभिभूयत इति दुरासदस्तं, दुरभिभवमित्यर्थः, चशब्दलोपात् न य । चेच्छन्ति-न च वाञ्छन्ति 'वान्तं भोक्तुम्' परित्यक्तमादातुं, विषमिति गम्यते, के ?-नागा
इति गम्यते, किंविशिष्टा इत्याह-कुले ‘जाताः' समुत्पन्ना अगन्धने । नागानां हि भेदद्वयं* गन्धनाश्चागन्धनाश्च, तत्थ गंधणा णाम जे डसिए मंतेहिं आकड्डिया तं विसं वणमुहाओ :
आवियंति, अगंधणाओ अवि मरणमज्झवस्संति ण य वंतमावियंति । उदाहरणं. र द्रुमपुष्पिकायामुक्तमेव । उपसंहारस्त्वेवं भावनीयः-यदि तावत्तिर्यञ्चोऽप्यभिमानमात्रादपि ।।