________________
જી દશવૈકાલિકસૂર ભાગ-૨
અથ. ૨ સૂગ-૪ * છે. ભરેલો ઘડો લઈને પસાર થાય છે. ત્યારે રાજપુત્રે તે દાસીનાં તે ઘડાને ગોળીથી ભાંગી (
નાંખ્યો. દાસી દુઃખી થઈ ગઈ. એને દુઃખી જોઈને રાજપુત્રને પશ્ચાતાપ થયો. એણે ન * વિચાર્યું કે “જે રક્ષકો છે, તેઓજ જો લુંટારા બને, તો પછી લોકો ક્યાં ફરિયાદ કરી | * શકશે ? જો પાણીમાંથી જ આગ પ્રગટે તો એ શી રીતે બુઝવવો ?” એટલે તરત ચીકણી || | માટીનાં ગોળાથી તે જ ક્ષણે લઘુહસ્તિતાથી = હાથથી ઝડપી કામ કરવાની કળાથી ઘડાનું * | કાણું ઢાંકી દીધું.
એમ જો સંયમને પાળતા સંયમીનું મન બહાર નીકળી જાય, તો ત્યાં પ્રશસ્ત ના માં પરિણામથી તે એ અનુભવસંકલ્પ રૂપી કાણું ચારિત્ર રૂપી પાણીના રક્ષણ માટે ઢાંકી દેવું. Sા પ્રશ્ન : કયા આલંબનથી આમ કરી શકાય ? અર્થાત્ એવો કયો વિચાર કરવો કે : ન જેથી આ અશુભ સંકલ્પ ઢંકાઈ જાય...
ઉત્તર જે સ્ત્રીમાં રાગ ઉત્પન્ન થયો હોય તે સ્ત્રી પ્રત્યે જ વિચાર કરવો કે “તે મારી | નથી. હું પણ તેનો નથી. જીવો જુદા જુદા કર્મનાં ફલને ભોગવનારા છે.” આ પ્રમાણે - તે સ્ત્રીમાંથી રાગને દૂર કરવો. જે તત્ત્વદર્શી હોય, તેનો રાગ દૂર થાય જ. કેમકે રાગ 3 % અતત્ત્વદર્શનરૂપ નિમિત્તથી જ થાય છે.
ગાથામાં કહ્યું કે ન સી મર્દ... એમાં એક કથાનક છે.
એક વણિકપુરા પત્નીને ત્યાગીને દીક્ષિત થયો. અને પછી દીક્ષા છોડવાની ઈચ્છાવાળો થયો. બીજી બાજુ આ ગાથાનો પાઠ કરે છે કે “ મા મહં.” તે મનમાં | વિચારે છે કે “તે સ્ત્રી પણ મારી છે, હું પણ તેનો છું. તે મારા પણ અનુરાગી છે. હું , ( શી રીતે તેને છોડું ?” એમ વિચારી આચારભંડક = સાધ્વાચાર માટેનાં ઉપકરણો અને '" નેપથ્ય, સાધુવેષ સાથે જ પત્નીને મળવા ચાલ્યો. તે ગામમાં પહોંચ્યો, જયાં તે સ્ત્રી હતી |
તે કુવાનાં તટ પાસે પહોંચ્યો. ત્યાં તેની પૂર્વની પત્ની પાણી લેવા આવેલી. તે શ્રાવિકા 1 ન બનેલી, દીક્ષાની ઈચ્છાવાળી હતી. તેણે આ સાધુને ઓળખી લીધો. સાધુ તેને જાણતો ન થી નથી. સાધુએ તેને પૃચ્છા કરી કે “અમુકની દીકરી મરી ગઈ કે જીવે છે ?” સાધુ વિચારે |
છે કે “જો એ શ્વાસને ધારણ કરતી હોય એટલે કે જીવતી હોય તો દીક્ષા છોડું. નહિ છે તો ન છોડું” પેલી સમજી ગઈ કે “આ દીક્ષા છોડવાની ઈચ્છાવાળો છે, જો એમ થશે કે છે તો અમે બંને સંસારમાં ભમશું.” એટલે એણે કહ્યું કે “તે સ્ત્રી તો બીજા પુરુષને આપી |
દેવાઈ છે.” (અર્થાત્ એના અન્યની સાથે લગ્ન થઈ ગયા છે.) એ પેલો સાધુ વિચારવા લાગ્યો કે સાધુ ભગવંતોએ મને સાચુ ભણાવેલું કે “તે મારી છે
화