________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
અધ્ય. ૨ નિયુક્તિ - ૧૭૪ (૩) ગેય ગ્રથિતપદ : જે ગવાય તે ગેય. એની જ ગીતસંજ્ઞા છે. એમાં પાંચ ભેદ છે. તન્ત્રીસમ... વગેરે. તેમાં વીણા વગેરે તન્ત્રીનાં શબ્દની સાથે જે સમાન હોય, મળેલું હોય તે તન્ત્રીસમ. એ પ્રમાણે તાલાદિમાં પણ જોડવું. માત્ર એટલું સમજવું કે તાન એટલે હાથનાં ગમ = હાથની તાળીઓ દ્વારા જે ગેયમાં સુર પુરાવાતો હોય.. વર્ષાં એટલે નિષાદ, પંચમ વગેરે. પ્રત્ત એટલે ઉત્શેપો, કેટલાંકો પ્રારંભરસવિશેષને ગ્રહ કહે છે. લય એટલે તન્ત્રીનાં વિશેષપ્રકારનાં અવાજો. તેમાં કોણાવડે તંત્રી સ્પર્શાય છે, નખોથી न અનુમર્દન કરાય છે, દબાવાય છે. તેમાં કંઈક અન્યપ્રકારનો સ્વર ઉત્પન્ન થાય છે. તે લય માં કહેવાય છે. (તંબુરો વગાડે, એમાં નીચે લાકડાની એક પટ્ટીનાં કોણાથી તારને ૬ હલાવવામાં આવે અને ઉપરની બાજુમાં આંગળીઓનાં નખથી તારનો ઝણઝણાટક કરાય... એ રીતે સ્વર ઉત્પન્ન કરાય.)
(ગય ગીતસંબંધી વિશેષબાબતો સંગીતકારો પાસેથી જાણી શકાય.)
त
त
1
साम्प्रतं चौर्णं पदमाह- अर्थो बहुलो यस्मिंस्तदर्थबहुलम्, 'क्वचित्प्रवृत्तिः क्वचिदप्रवृत्तिः, क्वचिद्विभाषा क्वचिदन्यदेव । विधेर्विधानं बहुधा समीक्ष्य, चतुर्विधं बाहुलकं वदन्ति ॥१॥' ततश्चैभिः प्रकारैर्बह्वर्थम्, महान् - प्रधानो हेयोपादेयप्रतिपादकत्वेनार्थो यस्मिंस्तन्महार्थम्, 'हेतुनिपातोपसर्गैर्गंभीरम्' तत्रान्यथाऽनुपपत्तिलक्षणो हेतु:, यथा-मदीयोऽयमश्वो विशिष्टचिह्नेोपलक्षितत्वात्, चवाखल्वादयों निपाताः, जि પવુંતસમવાય ઉપસ:િ, મિરાધમ્, ‘બદુપાવમ્' પરિમિતપાવત્ ‘અવ્યચ્છિન્ન' નિ " રત્નોવદ્વિરામરહિતમ્, ગમનથૈ: શુદ્ધમ્, ગમા:-તવક્ષરોજ્વારાપ્રવળા મિન્નાર્થા:, यथा शा इह खलु छज्जीवणिया ० कयरा खलु सा छज्जीवणिया ०' इत्यादि, नया - नैगमादयः शा स प्रतीताः, तुरवधारणे, गमनयशुद्धमेव चौर्णं पदं ब्रह्मचर्याध्ययनपदवदिति गाथार्थ: स ના ા?૭૪॥ ઉર્જા પ્રથિત, પ્રજાળા તોાવસેયમ્, ઉર્જા નોઞપરાધવવમ્ ।
न
ना
य હવે ચૌર્ણ ગ્રથિતપદને કહે છે.
स्मे
स्त
(૪) ચૌર્ણ ગ્રથિતપદ : જેમાં ઘણો અર્થ હોય તે અર્થબહુલ.
આમાં બહુલતા ચારપ્રકારે થાય છે. કહ્યું છે કે “ક્યાંક પ્રવૃત્તિ, ક્યાંક અપ્રવૃત્તિ, ક્યાંક વિભાષા, ક્યાંક કંઈક જુદું જ... એમ વિધિનું અનેકપ્રકારે વિધાન જોઈને શાસ્ત્રકારો ચારપ્રકારનું બાહુલક કહે છે.” (“આમ કરવું જોઈએ” એ પ્રવૃત્તિનું વિધાન * છે. “આમ ન કરવું જોઈએ” એ અપ્રવૃત્તિનું વિધાન છે. “આ વસ્તુ અપેક્ષાએ કરાય,
30