________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
અઘ્ય. ૨ નિયુક્તિ - ૧૦૪ અપેક્ષાએ ન કરાય...” એ વિકલ્પાવસ્થા એ વિભાષાનું વિધાન છે. એ સિવાય બીજા પણ વિધાનો સંભવિત છે. ચૌર્ણપદમાં આ બધું જ આવે,) એટલે એ આ બધા પ્રકારોથી અર્થબહુલ હોય છે.
તથા જેમાં પ્રધાન અર્થ હોય તે મહાર્થ. ચૌર્ણપદ હોય અને ઉપાદેયપદાર્થોનું " પ્રતિપાદક છે. આ પદાર્થો પ્રધાન છે, માટે એ મહાર્થ કહેવાય.
ચૌર્ણપદ હેતુ, નિપાત અને ઉપસર્ગોથી ગંભીર હોય છે.
મ
न
S
તેમાં હેતુ એ અન્યથાઅનુપપત્તિ લક્ષણવાળો છે. અન્યથા = સાધ્ય ન હોય તો અનુપપત્તિ = હેતુનું ન સંભવવું એ અન્યથાઅનુપપત્તિનો અર્થ છે. (જે વસ્તુ સાધ્ય વિના ન જ રહે તે હેતુ બની જાય.) દા.ત. આ અશ્વ મારો છે. કેમકે વિશિષ્ટચિહ્નથી ઉપલક્ષિત છે. (કોઈકનાં ઘોડા ચોક્કસપ્રકારની નિશાની હોય તો એ નિશાનીનાં આધારે એ અશ્વને સ્તુ પોતાના તરીકે ઓળખી શકે છે. આમાં મીયત્વ સાધ્ય છે, મીયત્વ = મારાપણું જો ન હોય, તો આ વિશિષ્ટચિહ્ન પણ ન હોય એટલે આ વિશિષ્ટચિહ્નોપલક્ષિતત્વ એ હેતુ ત્ર બને છે.
月
હૈં, વા, જીતુ વગેરે નિપાતો છે.
પતિ, ત, સમ્, અવ વગેરે ઉપસર્ગો છે.
ચૌર્ણપદ આ બધાથી અગાધ હોય છે.
जि
તથા એ અપરિમિતપાદવાળું હોય છે. એ શ્લોકની જેમ વિરામવાળું હોતું નથી. નિ ૬ એ ગમ અને નયોથી શુદ્ધ હોય છે.
R
શા
એમાં ગમ એટલે તે અક્ષરોનાં ઉચ્ચારણમાં પ્રવણ એવા ભિન્નઅર્થો. અર્થાત્ શબ્દો
એકના એકજ બોલવાના, છતાં અર્થો બદલાતા જાય. દા.ત. વૃ વસ્તુ છત્ત્તીવાળવા...
त
商
તુ શબ્દ અવધારણમાં છે. ટુંકમાં ગમ અને નયથી શુદ્ધ એવું જ ચૌર્ણપદ હોય છે. દા.ત. ઉત્તરાધ્યયનમાં દર્શાવેલું બ્રહ્મચર્યઅધ્યયનપદ. (આ અધ્યયનમાં પણ શરુઆતમાં બ્રહ્મચર્યની નવ વાડો માટેનાં ત્રણ આલાવાઓ લગભગ સરખા છે. એ પછી નવે
지
એ આખો પાઠ કુલ ત્રણવાર આવે છે. એમાં હ, વરા, મા એમ ત્રણ શબ્દો જ
ना
ना
ય
य
બદલાય છે. બાકી આખો પાઠ એકજ હોય છે... (આ જ ગ્રન્થનાં ચોથા અધ્યયનમાં આનો ખ્યાલ આવશે. એમ પિસૂત્રમાં પણ આલાવાઓ લગભગ સરખા આવે, માત્ર અમુક શબ્દ ફેરવાય એટલે એ અનુસારે થોડો ઘણો અર્થ બદલાતો રહે.)
નયો તો નૈગમ વગેરે પ્રસિદ્ધ જ છે.
૩૧
મ