________________
* 538
1
હાલ દશવૈકાલિકસૂર ભાગ-૨
અચ. ૨ નિયુકિત - ૧૦૦ व्याख्या-गद्यं पद्यं गेयं चौर्णं च चतुर्विधमेव ग्रथितपदम्, एभिरेव प्रकारैर्ग्रथनात्, ॥ एतच्च त्रिभ्यो धर्मार्थकामेभ्यः समुत्थानं-तद्विषयत्वेनोत्पत्तिरस्येति त्रिसमुत्थानं 'सर्व' , निरवशेषम्, आह-एवं मोक्षसमुत्थानस्य गद्यादेरभावप्रसङ्गः, न, तस्य धर्मसमुत्थान | एवान्तर्भावात्, धर्मकार्यत्वादेव मोक्षस्येति, लौकिकपदलक्षणमेवैतदित्यन्ये,
अतस्त्रिसमुत्थानं सर्वम्, 'इइ' एवं ब्रुवते 'सलक्षणा' लक्षणज्ञाः कवय इति गाथार्थः I૭૭માં
ટીકાર્થ: ગ્રથિતપદ ચાર પ્રકારે જ છે. (૧) ગદ્ય (૨) પદ્ય (૩) ગેય (૪) ચૌર્ણ. ! 'કેમકે એ આ જ પ્રકારોથી ગુંથવામાં આવે છે. આ ગદ્યપદ ધર્મ, અર્થ અને કામ આ ત્રણ દ્વારા ઉત્પત્તિ પામનાર છે.
પ્રશ્ન : એ વળી શી રીતે ? ( ઉત્તર : આ ગ્રથિતપદ ધર્માદિવિષયક હોવાથી તેનાથી ઉત્પન્ન થનાર કહેવાય.
આશય એ છે કે કોઈક ગ્રથિતપદ ધર્મરૂપી વિષયનું નિરૂપણ કરનાર હોય, તો એ ધર્મથી 1 ઉત્પન્ન થયેલ ગણાય, એમ કામનિરૂપક ગ્રથિતપદ કામનું નિરૂપણ કરનાર હોવાથી 1 કામથી ઉત્પન્ન થયેલ ગણાય...
પ્રશ્ન : આ રીતે જો ગ્રથિતપદ ત્રિસમુત્થાન હોય, તો પછી મોક્ષથી ઉત્પન્ન થનાર છે ગ્રથિતપદનો અભાવ જ થઈ જવાની આપત્તિ આવે. કેમકે તમે મોક્ષસમુત્થાન ગ્રથિતપદ
તો દર્શાવ્યું જ નથી. - ઉત્તર : ના. મોક્ષસમુત્થાન ગ્રથિતપદનો ધર્મસમુત્થાનમાં જ અન્તર્ભાવ થઈ જવાથી તે એનો અભાવ થવાની આપત્તિ ન આવે. " પ્રશ્ન : એનો આમાં અંતર્ભાવ શી રીતે થાય ?
ઉત્તર : મોક્ષ ધર્મનું કાર્ય હોવાથી જ મોક્ષસમુત્થાનનો ધર્મસમુત્થાનમાં અંતર્ભાવ થઈ
|
5
5
E
F
૫ જાય.
S
અન્ય લોકો એમ કહે છે કે આ લૌકિક ગ્રથિતપદનું જ લક્ષણ છે, એટલે એમાં | - મોક્ષસમુત્થાન ગ્રથિતપદ આવે જ નહિ. આથી બધું ગ્રથિત ત્રિસમુત્થાન કહ્યું છે. કેમ છે. આમ ગ્રથિતનાં લક્ષણને જાણનારા કવિઓ કહે છે કે ગ્રથિતપદ ત્રણ પ્રકારે છે. જ 1ી (મોક્ષનિરૂપક ગ્રથિતપદોનો ધર્મનિરૂપક ગ્રથિતપદોમાં જ અંતર્ભાવ સમજી લેવો. . 1 લૌકિકપદો પણ જો કે મોક્ષનિરૂપક હોઈ શકે છે, છતાં એ વાસ્તવિક મોક્ષ દર્શાવનારા ને ,
હોવાથી એમનામાં મોક્ષસમુત્થાન છે જ નહિ, એમ અન્ય નો અભિપ્રાય જાણવો.) (