SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ न દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૨ નિયુક્તિ - ૧૭૦ થી ૧૭૪ પ્રશ્ન : તે કેમ અનેકપ્રકારે છે ? ઉત્તર : તે ઉક્તલક્ષણવાળું હોવાથી જ અનેકપ્રકારે છે. (આશય એ છે કે જુદા જુદા પદાર્થોમાં ઉપયોગી જ્ઞાનપદરૂપ તે છે. જુદા જુદા પદાર્થો તો ઘણાં હોય, તો એ પ્રમાણે પ્રકીર્ણકપદ પણ અનેકપ્રકારનું થવાનું જ છે.) ग्रथितमभिधातुकाम आह गज्जं पज्जं गेयं चुण्णं च चउव्विहं तु गहियपयं । तिसमुट्ठाणं सव्वं इइ बेंति सलक्खणा न ફળો ॥૨૭૦ના महुरं हेउनिजुत्तं गहियमपायं विरामसंजुत्तं । अपरिमियं चऽवसाणे कव्वं गज्जं ति नायव्वं | ||(૭|| पज्जं तु होइ तिविहं सममद्धसमं च नाम विसमं च । पाएहिं अक्खरेर्हि य एव विहिण्णू રૂં વ્રુતિ ॥૭॥ तंतिसमं तालसमं वण्णसमं गहसमं लयसमं च । कव्वं तु होइ गेयं पंचविहं गीयसन्नाएं त ત મ્યું ||૧૭|| स्त अत्थबहुलं महत्थं हेउनिवाओवसग्गगंभीरं । बहुपायमवोच्छिन्नं गमणयसुद्धं च चुण्णपर्यं ॥१७४॥ नोअवराहपयं गयं जि ગ્રથિતપદને કહેવાની ઈચ્છાવાળા નિર્યુક્તિકાર કહે છે. નિયુક્તિ-૧૭૦ ગાથાર્થ : ગદ્ય, પદ્ય, ગેય અને ચૌર્ણ એમ ચારપ્રકારે ગ્રથિતપદ છે. 7 ના લક્ષણવાળા કવિઓ આ પ્રમાણે કહે છે કે બધું ત્રણવસ્તુથી ઉત્પન્ન થનાર છે. નિર્યુક્તિ-૧૭૧ ગાથાર્થ : ગદ્યકાવ્ય આ પ્રમાણે જાણવું કે તે મધુર, હેતુનિયુક્ત, F - ગ્રથિત, અપાદ, વિરામસંયુક્ત અવસાનમાં અપરિમિત હોય છે. મ य નિર્યુક્તિ-૧૭૨ ગાથાર્થ : પદ્ય ત્રણ પ્રકારે છે, પદોથી અને અક્ષરોથી સમ, અર્ધસમ, 4 વિષમ. આમ વિધિજ્ઞ કવિઓ કહે છે. નિર્યુક્તિ-૧૭૩ ગાથાર્થ : ગેયકાવ્ય ગીતસંજ્ઞાથી પાંચપ્રકારે છે. તંતિસમ, તાલસમ, વર્ણસમ, ગ્રહસમ, લયસમ. નિર્યુક્તિ-૧૭૪ ગાથાર્થ : ચૌર્ણપદ અર્થબહુલ, મહાર્થ, હેતુ-નિપાત, ઉપસર્ગોથી ગંભીર, બહુપાદ, અવ્યવચ્છિન્ન, ગમ-નયથી શુદ્ધ હોય છે. ૨૬ E BFF शा **
SR No.005764
Book TitleDashvaikalik Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy