________________
Fr
A દશવૈકાલિકસૂમ ભાગ-૨
અદય. ૨ નિયુક્તિ - ૧૬૯ ; છે કે એનું પ્રસ્થાન કરાÉ પછી છે. એટલે ભાવપદનો બીજો ભેદ નો અપરાધપદ છે. હું
શબ્દ પૂર્વવત્ સમજવો. (સ્વગત અનેકભેદોનો સમુચ્ચય કરવા માટે છે.) .. | નો-અપરાધપદ બે પ્રકારે છે.
(૧) માતૃકાપદ એટલે માતૃકાક્ષરો ગ,મ, વગેરે. (ભાષાની માતા તો આ જ છે | અક્ષરો છે. એટલે એ માતારૂપ અક્ષરો કહેવાય.)
અથવા તો માતૃકાભૂત એવું પદ તે માતૃકાપદ. જેમકે દૃષ્ટિવાદમાં ૩_ ૩ વા વગેરે ને પદો છે, તે. (દ્વાદશાંગીની ઉત્પત્તિ ૩ખન્ને ફુવા વગેરે ત્રણપદોથી થઈ. એટલે એ બધા ને માતૃકારૂપ પદો છે...)
નોમાતૃકાપદ અનન્તરગાથા દ્વારા = ૧૬૯મી ગાથાથી કહેશે.
नोमाउगंपि दुविहं गहियं च पइन्नयं च बोद्धव्वं । गहियं चउप्पयारं पइन्नगं દોફ(4)ોવિદં ા૨૬૩ - નિર્યુક્તિ-૧૬૯ ગાથાર્થ : નોમાતૃકપદ પણ બે પ્રકારે ગ્રથિત અને પ્રકીર્ણક જાણવું. | ગ્રથિત ચારપ્રકારે છે. પ્રકીર્ણક અનેકપ્રકારે છે.
व्याख्या-'नोमाउयंपि' त्ति नोमातृकापदमपि द्विविधम्, कथमित्याह-'ग्रथितं च प्रकीर्णकं च बोद्धव्यम्' ग्रथितं रचितं बद्धमित्यनर्थान्तरम्, अतोऽन्यत्प्रकीर्णकंप्रकीर्णककथोपयोगिज्ञानपदमित्यर्थः, ग्रथितं चतुष्प्रकारं-गद्यादिभेदात्, प्रकीर्णकं भवत्यनेकविधम्, उक्तलक्षणत्वादेवेति गाथार्थः ॥१६९॥
ટીકાર્થ : નોમાતૃકાપદ પણ બે પ્રકારે છે. પ્રશ્ન : કયા બે પ્રકારે ? ઉત્તર : ગ્રથિત અને પ્રકીર્ણક. ગ્રથિત એટલે રચિત, બદ્ધ આ બધા સમાનાર્થી શબ્દો છે.
એ સિવાયનું બીજું જે હોય તે પ્રકીર્ણક છે. એટલે કે પ્રકીર્ણકકથામાં ઉપયોગી જ્ઞાનપદ છે. (જુદી જુદી જે કથાઓ, વાતો, પદાર્થો, તેમાં ઉપયોગી જ્ઞાનપદ રૂપ એ [: પ્રકીર્ણકપદ છે. એમાં જુદા જુદા પદાર્થો આવતા હોય છે.)
ગ્રથિત ગદ્યાદિ ભેદથી ચાર પ્રકારે છે. છે પ્રકીર્ણક અનેકપ્રકારે છે.
"E
ક
પ
લુ
૫
-