________________
:- ::- ::
Aહ દશવૈકાલિકસૂર ભાગ-૨
અદથ. ૨ નિયુકિત - ૧૬૮ Sો સંઘાત્ય).
(૧૧) છેલ્ય: પત્ર છે વગેરે. (સ્ત્રીઓ હાથ-હથેળી વગેરે ઉપર વિશિષ્ટ ભૂષા કરવા માટે જાત જાતની રચનાઓ કરે છે, જેમાં મહેંદી પુરવા માટેની ડીઝાઈનવાળા || સાધનો હોય... તેવા પ્રકારનું કંઈક આમાં વપરાય છે.)
પ્રશ્ન : આ બધું પદ કેમ કહેવાય ?
ઉત્તર : પદ્યતે – સંપદ્યતે – થવું એ પદ. આ બધી વસ્તુઓ થાય છે, બને છે... એટલે એ પદ .
પ્રશ્ન : આ બધું દ્રવ્ય કેમ કહેવાય ? (દ્રવ્યપદનાં જ આ દૃષ્ટાન્ત છે ને ?) ઉત્તર : દ્રવ્યરૂપ હોવાથી આ બધું દ્રવ્ય કહેવાય. દ્રવ્યપદ કહ્યું.
૫
૩
.
૫
अधुना भावपदमाह
भावपयंपि य दुविहं अवराहपयं च नो य अवराहं । नोअवराहं दुविहं माउगनोमाउगं । વેવ II૬૮
હવે ભાવપદ કહે છે. નિર્યુક્તિ-૧૬૮ ગાથાર્થ : ભાવપદ પણ બે પ્રકારે છે. અપરાધપદ અને નોઅપરાધપદ. નો-અપરાધપદ બે પ્રકારે છે. માતૃકાપદ અને નોમાતૃકાયદ. ___व्याख्या-भावपदमपि च द्विविधम्, द्वैविध्यमेव दर्शयति-अपराधहेतुभूतं न पदमपराधपदम्-इन्द्रियादि वस्तु, चशब्दः स्वगतानेकभेदसमुच्चयार्थः, 'णोअवराहति श
चशब्दस्य व्यवहितोपन्यासान्नोअपराधपदं च, चः पूर्ववत्, नोअपराधमिति-म| - नोअपराधपदं द्विविधम्-'माउअ नोमाउअं चेव'त्ति मातृकापदं नोमातृकापदं च, तत्र ना मातृकापदं-मातृकाक्षराणि, मातृकाभूतं वा पदं मातृकापदं, यथा दृष्टिवादे "उप्पन्ने इय वा" इत्यादि, नोमातृकापदं त्वनन्तरगाथया वक्ष्यतीति गाथार्थः ॥१६८॥
ટીકાર્થ : ભાવપદ પણ બે પ્રકારે છે. એ બે પ્રકારને જ દેખાડે છે કે અપરાધનાં હેતુભૂત પદ એ અપરાધ પદ. એ ઈન્દ્રિયાદિ વસ્તુ છે. ર શબ્દ અપરાધપદનાં પોતાના | જ અનેકભેદોનો સમુચ્ચય કરવા માટે છે. ( ગાથામાં નો ય અવરોઉં લખેલું છે. એમાં ય = ૪ નો વ્યવહિતઉપન્યાસ છે, એટલે એ