________________
Fr
હર દશવૈકાલિકસૂટા ભાગ-૨
અધ્ય. ૨ નિયંતિ - ૧૬ , हो उत्कीर्णं शिलादिषु नामकादि, तहा बउलादिपुप्फसंठाणाणि चिक्खिल्लमय
पडिबिंब्रगाणि काउं पच्चंति, तओ तेसु वग्घारित्ता मयणं छुब्भति, तओ मयणमया । C पुप्फा हवन्ति, एतदुपनेयम्, पीडावच्च-संवेष्टितवस्त्रभङ्गावलीरूपं, रत्तावयवच्छવિવિધરૂવે રહું, : સમુચ્ચયે, “પ્રથિત ' માતા, ‘મિ' પુખમયમુશુદરૂપ, चिक्खिल्लमयं कुण्डिकारूपं अणेगच्छिदं पुप्फ थामं पूरिमं, वातव्यं ।
कुविन्दैर्वस्त्रविनिर्मितमश्वादि, संघात्यं-कञ्चकादि, छेद्यं-पत्रच्छेद्यादि । पदता चास्य . 'पद्यतेऽनेनेत्यर्थयोगात्, द्रव्यता च तद्रूपत्वादिति गाथार्थः ॥१६७॥ उक्तं द्रव्यपदम्,
ટીકાર્થ :
(૧) આકુટ્ટિમ : જેમ રૂપિયાનાં નીચે અને ઉપર પણ મુખને કરીને = ચિહ્ન તૈયાર કરીને પછી એને કુટવામાં આવે છે. અર્થાત્ ઉપર નીચે એમાં કાંટા-છપ્પાદિની છાપ કુટી કુટીને ઉપસાવવામાં આવે છે.
(૨) ઉત્કીર્ણ : પત્થર વગેરેમાં નામ વગેરે કોતરવામાં આવે તે ઉત્કીર્ણ
(૩) ઉપનેય બકુલાદિપુષ્પોનાં આકારવાળા કાદવમય પ્રતિબિંબો = ચીકણી, આ | ભીની માટીનાં પુષ્પાદિ આકારનાં પ્રતિબિંબો તૈયાર કરી એ પકાવવામાં આવે, ત્યારપછી | મીણને ગરમ કરી ઓગાળી આ પુષ્પો ઉપર નાંખવામાં આવે, એ સુકાઈ જાય એટલે ! મીણનાં બનેલા પુષ્પો થાય. આ ઉપનેય છે.
(૪) પીડાવતુ : વીંટાળાયેલા વસ્ત્રની ભંગાવલિ રૂપ. (વસ્ત્રને જ ધીરે ધીરે એવું ન તે વીંટાળવામાં આવે કે એમાંથી ઢીંગલી વગેરે આકારો તૈયાર થાય.)
(૫) રંગ: લાલ છે અવયવોની કાંતિ જેની, એવું વિચિત્રરૂપ એ રંગ.
(૬) ગ્રથિત પુષ્પમાળા વગેરે. . (૭) વેષ્ટિમ : પુષ્પમય મુગટ વગેરે. | (૮) પૂરિમ : ચીકણી-ભીની માટીનું બનેલું, કુંડારૂપ, અનેક છિદ્રવાળું, પુષ્પોનું વ
સ્થાન. (પુષ્પોના કુંડાઓ... પાણી નીકળી શકે, એ માટે એમાં કાણાં પણ રાખવામાં
આવે છે.). :: (૯) વાતવ્યઃ વણકરોએ વસ્ત્રમાંથી બનાવેલ અશ્વ વગેરે. (ઘણીવાર બેન્ડવાળાઓ :: આ ઘોડાદિનાં આકારવાળા વાજીંત્રો વગાડે છે, જે અંદરથી પોલા હોય છે...) કેક
(૧૦) સંઘાત્ય : કંચુક વગેરે. (બે ભાગો સીવીને આ વસ્ત્ર બનાવાય, એટલે હું
*H.
[E
E
E
F
.