________________
न
S
स्त
जि
૬.
शा
स
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ ટીકાર્થ : આ કામોનું બીજું પણ એક નામ છે.
પ્રશ્ન : શું નામ છે ? ઉત્તર : પંડિતો કહે છે કે કામ એટલે રોગ ?
પ્રશ્ન : કામનો અર્થ રોગ શી રીતે થાય ?
ઉત્તર ઃ કામોને ઈચ્છતો જન્તુ રોગોને જ ઈચ્છે છે. કેમકે કામો રોગરૂપ જ છે. પ્રશ્ન ઃ કામો રોગનું કારણ ભલે હોય, પણ સ્વયં રોગરૂપ શી રીતે ?
ઉત્તર : કામરૂપી કારણમાં રોગરૂપી કાર્યનો ઉપચાર કરીએ એટલે કામ પોતે જ રોગ કહેવાય.
મ
॥૬॥
આ પ્રમાણે પૂર્વાર્ધમાં સૂત્રસ્પર્શિકનિર્યુક્તિને કહીને હવે ઉત્તરાર્ધમાં વે પરે पद ત અવયવને આશ્રયીને સૂઝસ્પર્શિકનિર્યુક્તિને કહે છે.
ના
इत्थं पूर्वोर्धे सूत्रस्पर्शिक नियुक्तिमभिधायाधुनोत्तरार्धे पदावयवमधिकृत्याहणामपयं ठवणपयं दव्वपयं चेव होइ भावपयं । एक्केक्कंपिय एत्तो णेगविहं होइ नायव्वं
અધ્ય. ૨ નિયુક્તિ - ૧૬૬-૧૬૭
व्याख्या-नामपदं स्थापनापदं द्रव्यपदं चैव भवति भावपदम्, एकैकमपि च 'अत' एतेभ्योऽनेकविधं भवति ज्ञातव्यमिति गाथासमासार्थः ॥१६६॥
ટીકાર્થ : (ગાથાર્થવત્ સ્પષ્ટ જ છે.)
નિર્યુક્તિ-૧૬૬ ગાથાર્થ : નામપદ, સ્થાપનાપદ, દ્રવ્યપદ અને ભાવપદ છે. આ સ્મે ચારમાંથી એકે એક પદ અનેકપ્રકારનું જાણવું.
યાદ્દા
न
शा
स
अवयवार्थं तु नामस्थापने क्षुण्णत्वादनादृत्य द्रव्यपदमभिधित्सुराहआउट्टिमउक्किन्नं उण्णेज्जं पीलिमं च रंगं च । गंथिमवेंढिमपूरिम वाइमसंघाइमच्छेज्जं ना
ય
હવે અવયવાર્થ કહેવાનો છે, એમાં નામ, સ્થાપના પ્રસિદ્ધ હોવાથી એનો આદર ન કરીને દ્રવ્યપદને કહેવાની ઈચ્છાવાળા કહે છે કે
-
૨૨
× છું F
નિર્યુક્તિ-૧૬૭ ગાથાર્થ : આકુટ્ટિમ, ઉત્કીર્ણ, ઉપનેય, પીડાવત્, રંગ, ગ્રથિમ, વેઢિમ, પૂરિમ, વાતવ્ય, સંઘાત્ય, છેદ્ય. (આ બધા દ્રવ્યપદ છે.)
व्याख्या - आकोट्टिमं जहा रुवओ हेट्ठा वि उवरिं पि मुहं काऊण आउडिज्जति,
,, ૫
* *