________________
.\
.
ઈલ દશવૈકાલિકસૂર ભાગ-૨
અદય. ૨ નિર્યુકિત - ૧૬૪ - 4 a li૬૪ll :: નિયુકિત-૧૬૪, ગાથાર્થ : વિષયસુખોમાં આસકત, અબુ ધજનવાળા, કે L. કામરાગપ્રતિબદ્ધજીવને ધર્મમાંથી ઉત્કામિત કરે છે. દૂર કરે છે તે કારણથી તે કામ છે. .
व्याख्या-विषीदन्ति-अवबध्यन्ते एतेषु प्राणिन इति विषयाः-शब्दादयः तेभ्यः * सुखानि तेषु प्रसक्तः-आसक्तस्तं, जीवमिति योगः, स एव विशेष्यते-अबधः| अविपश्चिज्जनः-परिजनो यस्य सः अबुधजनस्तम्, अकल्याणमित्रपरिजनमित्यर्थः, न |
अनेन बाह्यं विषयसुखप्रसक्तिहेतुमाह, 'कामरागप्रतिबद्ध' मिति कामा- मो मदनकामास्तेभ्यो रागा-विषयाभिष्वङ्गास्तैः प्रतिबद्धो-व्याप्तस्तम्, अनेन त्वान्तरं । विषयसुखप्रसक्तिहेतुमाह, ततश्चाबुधजनत्वात्कामरागप्रतिबद्धत्वाच्च विषयसुंखेषु स्तु प्रसक्तमिति भावः, किम् ?-निरुक्तवैचित्र्यादाह-तत्प्रत्यनीकत्वादुत्क्रामयन्ति-अपनयन्ति जीवमनन्तरविशेषितम्, कुतो? धर्मात्, यत्तदोर्नित्याभिसंबन्धात् येन कारणेन तेन (ते) सामान्येनैव कामरागः कामा इति गाथार्थः ॥ अन्ये पठन्ति-उत्क्रामयन्ति यस्मादिति, न
अत्र चाबुधजन एव विशेष्यः, शेषं पूर्ववत् ॥१६४॥ T ટીકાર્થ : જેમાં જીવો વિષાદ પામે = બંધાય તે વિષય. તે શબ્દાદિ છે. તેના દ્વારા
જે સુખો મળે, તેમાં આસક્ત એવા જીવને આ મદનરાગ ધર્મમાંથી ઉખેડી નાંખે છે, fa એ જીવનું જ વિશેષણ દર્શાવે છે કે મુગ્ધલોકો એ પરિવાર છે જેનો તેવો આ જીવન | છે. અર્થાત્ અકલ્યાણમિત્રોનાં પરિવારવાળો આ જીવ છે. .
આ વિશેષણ દ્વારા વિષયસુખાસક્તિનું બાહ્યકારણ કહ્યું. (જીવનો પરિવાર - અકલ્યાણમિત્રો છે, એ નિમિત્તે જીવ વિષયસુખલંપટ બને છે.)
આ જીવનું વિશેષણ જ દર્શાવે છે કે મ૨/પ્રતિબદ્ધમ્ મદનકામો થકી જે વિષયરાગો જાગે છે. તેનાથી વ્યાપ્ત બનેલો આ જીવ છે.
આ વિશેષણ દ્વારા વિષયસુખાસક્તિનું આન્તરિકકારણ કહ્યું. (અંદર વેદોદય છે, | માટે જ જીવ વિષયસુખોમાં લંપટ બને છે.)
સાર એ કે અબુધજનવાળો હોવાથી અને કામરાગપ્રતિબદ્ધ હોવાથી વિષયસુખોમાં - લંપટ બનેલા જીવને મદનરાગ ધર્મમાંથી ભ્રષ્ટ કરે છે, તે કારણથી તે કામ કહેવાય છે. . | (અહીં મ્ ધાતુ ઉપરથી કામ શબ્દ બને છે, આ ધાતુ તો “ઈચ્છા કરવી” એ છે એ અર્થમાં છે. જયારે અહીં ” ને બદલે #મ ધાતુ પ્રમાણે અર્થ કરવામાં આવે છે, અને તે