________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ તેનાથી અધિકાર છે. ધીરપુરુષો તેનો નિરુક્તાર્થ આ કહે છે.
અધ્ય. ૨ તિયુતિ - ૧૬૩
व्याख्या-इच्छा प्रशस्ता अप्रशस्ता च, अनुस्वारोऽलाक्षणिक : सुखमुखोच्चारणार्थः, तत्र प्रशस्ता धर्मेच्छा मोक्षेच्छा, अप्रशस्ता युद्धेच्छा राज्येच्छा, :: उक्ता इच्छाकामाः, मदनकामानाह- 'मदने' इति उपलक्षणार्थत्वान्मदनकामे निरूप्ये कोऽसावित्यत आह- 'वेदोपयोगः ' वेद्यत इति वेद:- स्त्रीवेदादिस्तदुपयोगःतद्विपाकानुभवनम्, तद्व्यापार इत्यन्ये, यथा स्त्रीवेदोदयेन पुरुषं प्रार्थयत इत्यादि, न 'तेनाधिकार' इति मदनकामेन, शेषा उच्चारितसदृशा इति प्ररूपिताः, 'तस्य तु' मो मदनकामस्य वदन्ति 'धीराः ' तीर्थकरगणधरा, निरुक्तम्, 'इदं' वक्ष्यमाणलक्षणमिति ગાથાર્થઃ ॥૬॥
=
ટીકાર્ય : ઈચ્છા બે પ્રકારની છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત. (ગાથામાં રહેલો પસત્થમ |એમાં મ = અનુસ્વાર અલાક્ષણિક અર્થહીન છે, માત્ર આ ગાથા સુખેથી મુખથી ઉચ્ચારણ કરી શકાય તે માટે વચ્ચે મ મુકેલો છે. તેમાં ધર્મની ઈચ્છા, મોક્ષની ઈચ્છા 7 પ્રશસ્ત છે. યુદ્ધની ઈચ્છા, રાજ્યની ઈચ્છા અપ્રશસ્ત છે.
ઈચ્છાકામ કહેવાઈ ગયા.
બીજાઓ ‘વેદોદયનો વ્યાપાર મદનકામ છે' એમ જણાવે છે. જેમ સ્ત્રી સ્ત્રીવેદોદયથી પુરુષની પ્રાર્થના કરે... આ વેદોદયનો વ્યાપાર એ મદનકામ છે. અહીં મદનકામનો અધિકાર છે.
****
બાકીનાં કામો ઉચ્ચારિતસદશ છે એટલે પ્રરૂપણા કરેલા છે. (કામ શબ્દનો ઉચ્ચાર ગાથામાં કરેલો છે, એનાથી ખરેખર તો મદનકામ જ લેવાય. પણ ઈચ્છાકામાદિ પણ કામ તો કહેવાય જ છે. એટલે ઉચ્ચારણ કરાયેલ કામ ને તુલ્ય જ આ બીજા બધા કામ છે, એટલે એમની પણ પ્રરૂપણા કરી.)
તીર્થંકરો અને ગણધરો. મદનકામનો નિરુક્ત અર્થ આ (વક્ષ્યમાણ) કહે છે.
11+
હવે મદનકામોને કહે છે.
ગાથામાં મને લખેલું છે, એ ઉપલક્ષણઅર્થવાળું પદ હોવાથી મનામે સમજી ત્રિ લેવું. ટુંકમાં મદનકામનું નિરૂપણ કરવાનું હોય, તેમાં સ્ત્રીવેદાદિનો વિપાકાનુભવ એ વેદ છે. એજ મદનકા છે.
મ
विसयसुहेसु पसत्तं अबुहजणं कामरागपडिबद्धं । उक्कामयंति जीवं धम्माओ तेण ते कामा
૧૯
स्त
Fr
य
|