________________
*
*
*
, ૫
«
૫
R. A.
.
8 . દશવૈકાલિકસૂગ ભાગ-૨ હ જુ આ અધ્ય. ૨ નિયુક્તિ - ૧૬૧ 4 ) (નિમિત્ત, કારણ અને હેતુમાં શું ભેદ છે ? એ સામાન્યથી વિચારીએ. પર્વતો
વદ્ધિમાનું ધૂમાતુમાં ધૂમ એ વતિને જણાવનાર હેતુ છે. વહ્નિ એ ધૂમને ઉત્પન્ન કરનાર છે કારણ છે. નિમિત્તનાં બે અર્થ સંભવી શકે છે. વહ્નિને ધૂમ ઉત્પન્ન કરવામાં આન્ધનની * જરૂર પડે છે, તો એ નિમિત્ત ગણાય. ટુંકમાં ઉપાદાનકારણ વિનાનાં કારણો નિમિત્તકારણ
ગણાય. અથવા તો “સાધુઓ મોક્ષનિમિત્તે આરાધના કરે છે..” વગેરેમાં નિમિત્ત એટલે ! કાર્ય, ઉદેશ... અર્થ થાય.
પ્રસ્તુતમાં પ્રથમાવિભક્તિ કારણ અર્થમાં છે...) - સંકલ્પ એટલે અપ્રશસ્તઅધ્યવસાય.
આ પ્રમાણે સૂરનો સંક્ષેપથી અર્થ કહ્યો.
अवयवार्थ तुं सूत्रस्पर्शनियुक्त्या प्रतिपादयति-तत्रापि शेषपदार्थान् परित्यज्य कामपदार्थस्य हेयतयोपयोगित्वात्स्वरूपमाह
नामंठवणाकामा दव्वकामा य भावकामा य । एसो खलु कामाणं निक्खेवो चउविहो " હોવું દ્દશા .
અવયવોના અર્થને તો સૂરસ્પર્શિકનિયુક્તિ દ્વારા ભદ્રબાહુસ્વામી જ કહે છે. તેમાં પણ બીજા પદાર્થોને છોડીને કામપદાર્થ હેય તરીકે = ત્યાજય તરીકે ઉપયોગી હોવાથી
તેનું સ્વરૂપ કહે છે. . નિર્યુકિત-૧૬ ૧ ગાથાર્થ : નામકામ, સ્થાપનાકામ, દ્રવ્ય કામ અને ભાવકામ...
કામોનાં આ ચાર પ્રકારનો નિક્ષેપ થાય છે. स.. व्याख्या-नामस्थापनाकामा इत्यत्र कामशब्दः प्रत्येकमभिसंबध्यते, द्रव्यकामाश्च ना भावकामाश्च, चशब्दौ स्वगतानेकभेदसमुच्चयार्थों, एष खलु कामानां निक्षेपश्चतुर्विधो ना
મવતીતિ થાઈ: દ્દશા - ટીકાર્થ : ના સ્થાપનાવામા: એમ શામ શબ્દ દરેક શબ્દ સાથે જોડવો. એટલે કે નામકામ, સ્થાપનાકામ... એમ અર્થ થશે. તથા દ્રવ્ય કામ અને ભાવકામ આ કામનો * ચારપ્રકારનો નિક્ષેપ છે. ગાથામાં જે બે ર છે, એ દ્રવ્યકામ અને ભાવકામનાં અનેક | છેપેટાભેદોનો સમુચ્ચય કરવા માટે છે. (સ્વગત = દ્રવ્યકામાદિમાં પોતાનામાં જ રહેલા..) * ___तत्र नामस्थापने क्षुण्णत्वादनादृत्य द्रव्यकामान् प्रतिपादयन्नाह