________________
અધ્ય. ૨ સૂત્ર-૧
દવે કસૂત્ર ભાગ-૨ योऽपशब्दान् प्रयुङ्क्ते, एवं कथं नु स कुर्यात् 'श्रामण्यं' श्रमणभावं यः कामान् 'न निवारयति' न प्रतिषेधते ?, किमिति न करोति ?, तत्र " निमित्तकारणहेतुषु सर्वासां विभक्तीनां प्रायो दर्शनम्" इति वचनात् कारणमाह- 'पदे पदे विषीदन् संकल्पस्य वशं गतः' कामानिवारणेनेन्द्रियाद्यपराधपदापेक्षया पदे पदे विषीदनात्संकल्पस्य वशंगतत्वात् । (અપ્રશસ્તાઘ્યવસાય: સં~:) કૃતિ સૂત્રસમાસાર્થ: III
| મ
ટીકાર્થ : અહીં સંહિતા, પદ વગેરે ક્રમથી દરેકે દરેક સૂત્રમાં વ્યાખ્યાન કરીએ તો न ગ્રન્થનું ગૌરવ થાય. એટલે એ પદ્ધતિ છોડી સૂત્રનાં પરિજ્ઞાનનું કારણ બને, એવો માત્ર ભાવાર્થ કહેવાય છે. તેમાં પણ ઋતિ અહં, જવાનું, થમદું વગેરે ઘણાં પાઠાન્તરો આ સૂત્રમાં સંભળાય છે. પણ એકેય પાઠાન્તર મેં જોયો નથી. એટલે અદૃશ્ય એવા આ બધા જ પાઠાન્નરો છોડીને દશ્યપાઠનું જ વ્યાખ્યાન કરાય છે. એ દૃશ્યપાઠ છે. હ નુ
વગેરે.
त
જે સાધુ કામોને અટકાવતો નથી, એ કયા પ્રકારે શ્રામણ્યનું પાલન કરશે ?
त
અહીં સુ શબ્દ ક્ષેપમાં ખંડનાર્થમાં છે. જેમકે તે શી રીતે રાજા કહેવાય, જે રક્ષણ ન કરે ?, તે શી રીતે વૈયાકરણ કહેવાય, જે અપશબ્દોનો પ્રયોગ કરે ?... એમ તે શી રીતે સાધુપણું પાળે, જે કામોનું નિવારણ ન કરે ? (અર્થાત્ જેમ અરક્ષક એ રાજા ન કહેવાય, અપશબ્દ પ્રયોજક એ વૈયાકરણ ન જ કહેવાય. એમ કામોનું નિવારણ ન ન કરનારો સાધુ સાધુતાપાલક ન જ બને..)
મ
પ્રશ્ન ઃ શા માટે એ સાધુપણું ન કરી શકે ? એમાં કારણ શું ?
शा
ઉત્તર ઃ “પ્રાયઃ કરીને તમામે તમામ વિભક્તિઓ નિમિત્ત, કારણ અને હેતુ અર્થમાં ગા - વાપરી શકાય છે. અર્થાત્ આ ત્રણેય અર્થોમાં વિભક્તિઓનું દર્શન થાય છે” આ વચનને F # અનુસારે અહીં કારણને દેખાડે છે. વિજ્ઞીવંતો... પહલીવિભક્તિ છે. પણ એ કારણ ૐ અર્થમાં છે, એટલે એ પ્રમાણે અર્થ કરવો.)
=
ખ્ખા
પદે પદે વિષાદ પામતો, સંકલ્પને વશ થયેલો તે સાધુ સાધુપણું ન પાળી શકે. હવે આ વિભક્તિ કારણ અર્થમાં છે, એટલે એનો અર્થ આ પ્રમાણે થશે કે એ સાધુએ કામોને અટકાવ્યા નથી, એટલે ઈન્દ્રિયવગેરે અપરાધપદોની અપેક્ષાએ એ પદે પદે = તે તે અપરાધપદોમાં વિષાદ પામે છે, એ સંકલ્પવશ થાય છે, એ કારણસર એ સાધુપણું ન પાળી શકે.
૧૬
स्त
4
ય